સમાજ સેવાના કાર્યમાં સાથ આપવાની તક મળે એ જ જીવનનું અહોભાગ્ય: પ્રદિપભાઇ ધામેચા

અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં...

યુકેમાં પણ મા ઉમિયાના મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં વસતા પરિવારોએ એક સાથે આવીને ઉદાહરણ પુરૂ પાડ્યું કે સંગઠન જ શકિત છે.

અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર...

વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના અબુધાબીમાં નિર્માણ થયેલા અધ્યાત્મ અને સંવાદિતાના દિવ્ય સમન્વયરૂપ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન આગામી 14 ફેબ્રુઆરીના રોજ થશે...

‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા...

યુકેની જોશીલી ભારતીય કોમ્યુનિટીના હાર્દમાં છેક 1982થી સ્થાપના કરાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા કરાયેલી ભવ્ય ઉજવણી થકી ઉપસ્થિત 400થી...

દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ...to the free, weekly Gujarat Samachar email newsletter