ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને બાહુબલીમાં ભલ્લાલદેવના કેરેક્ટરથી લોક્પ્રિય બનેલા અભિનેતા રાણા દગ્ગુબાટીને ચાર વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવાયા...

કલર્સ ટીવી યુકે ખૂબ સફળ રહેલા ક્રાઈમ શો NRI Haadsa Season 2 પ્રસારિત કરશે. તેનો પ્રિમિયર ૧૧ સપ્ટેમ્બરે રાખવામાં આવ્યો છે. આ સીઝન દર શનિવારે અને રવિવારે...

મોટરકારની પકડાપકડી અને ધાણીફૂટ ગોળીબાર વચ્ચે બ્રિટિશ જાસૂસ 007 જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ)ને તેની પ્રેમિકા સવાલ કરે છે કે ‘હું તને શા માટે દગો આપું?’ તો...

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈના રોજ પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ થઈ છે. અશ્લીલ ફિલ્મો બનાવવાનો તેમજ એપ પર અપલોડ કરવાના આરોપનો સામનો...

નાના પરદાના મોટા અભિનેતા સિદ્ધાર્થ શુકલાની માત્ર ૪૦ વર્ષની યુવા વયે અણધારી વિદાયથી ટીવી-ફિલ્મના ચાહકોમાં શોકનું ફરી વળ્યું છે. તેમની અંત્યેષ્ટિ મુંબઇના...

અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને બાહુબલીમાં ભલ્લાલદેવના કેરેક્ટરથી લોક્પ્રિય બનેલા અભિનેતા રાણા દગ્ગુબાટીને ચાર વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવાયા...

કેન્સરની બીમારીએ બોલીવૂડના વધુ એક અભિનેતાને સપાટામાં લીધા છે. ગયા વરસે કોરોના મહામારી દરમિયાન સંજય દત્તને કેન્સર થયું હોવાના સમાચાર હતા. હવે મહેશ માંજરેકરને...

ફિલ્મના સેટ પર ઈજા થવાથી અભિષેક બચ્ચનના હાથની સર્જરી કરાઇ હતી. આ માટે તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેના પિતા અમિતાભ તથા બહેન શ્વેતા ખબર કાઢવા...

બોલિવૂડ અને નશીલા પદાર્થોના સેવન વચ્ચેનું કનેક્શન ફરી એક વખત સમાચારમાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ શનિવારે અભિનેતા અરમાન કોહલીના જુહુ સ્થિત...



to the free, weekly Gujarat Samachar email newsletter