ચાન્સેલર રિશિ સુનાકે નવા લોકડાઉન પગલાંની જાહેરાત થાય તે અગાઉ જ નવી ફર્લો સ્કીમ જાહેર કરી હતી. લોકડાઉનના કારણે જે હોસ્પિટાલિટી બિઝનેસીસ બંધ કરવાની ફરજ પડશે તેમાં વર્કર્સને બે તૃતીઆંશ વેતનની ચૂકવણી સરકાર કરશે. સ્થાનિક નેતાઓ અને ઈન્ડસ્ટ્રીઝ નિષ્ણાતોએ...

