
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા તેના માનીતા સ્ટાફ અને સ્ટારના વેતનોમાં જંગી વધારો જાહેર કરાયો છે. BBCનું વેજબિલ ૩.૫ ટકાના વધારા સાથે ૧.૫૩...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા તેના માનીતા સ્ટાફ અને સ્ટારના વેતનોમાં જંગી વધારો જાહેર કરાયો છે. BBCનું વેજબિલ ૩.૫ ટકાના વધારા સાથે ૧.૫૩...
વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...
યુકે અને જાપાન વચ્ચે શુક્રવાર ૧૧ સપ્ટેમ્બરે બ્રેક્ઝિટ પછી સૌપ્રથમ ૧૫.૨ બિલિયન પાઉન્ડની ઐતિહાસિક વેપારસંધિ થઈ હતી. યુકેના ટ્રેડ મિનિસ્ટર લિઝ ટ્રસ અને જાપાનના...
મીડિયા જાયન્ટ બ્લૂમબર્ગે લંડનના ૪,૦૦૦ કર્મચારી સહિત વિશ્વભરના તેના ૨૦,૦૦૦ કર્મચારી કામે આવવા લાગે તે માટે વિશિષ્ટ ઓફર કરી છે. કર્મચારીઓ વાઈરસથી હેલ્થના...
પંજાબ નેશનલ બેંકના ૧૪,૦૦૦ કરોડના કૌભાંડમાં ફરાર હીરા-જ્વેલરી બિઝનેસમેન નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવામાં આવશે તો તેને નિષ્પક્ષ ન્યાય નહિ મળે તેવી...
ગુજરાત ચેમ્બરની છઠ્ઠી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીના રવિવારે જાહેર થયેલા પરિણામોમાં પ્રગતિ પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. તેની સામે સાત ઉમેદવારોની બનેલી આત્મનિર્ભર પેનલની કારમી હાર થઈ છે. સિનિયર વાઈસ પ્રેસિડન્ટશિપના ઉમેદવાર હેમંત શાહે ૧૩૭૮ મત...
સરકારની ફર્લો સ્કીમ હેઠળ પોતાના સ્ટાફને વેતન આપવાનો લાભ કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીઓએ પણ લીધો છે. ઈલેક્ટોરલ કમિશન દ્વારા જાહેર આંકડા અનુસાર પક્ષોએ ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુના ક્લેઈમ્સ કર્યા છે. એપ્રિલ અને જૂન મહિનાઓ દરમિયાન ટોરી...
વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના...
ચાન્સેલર રિશિ સુનાકે નવા ટોરી સાંસદો સાથેની મીટિંગમાં પેટછૂટી વાત કરતા ટેક્સ વધારવાની જરુરિયાત વિશે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે મુશ્કેલ પડકારો...
યુકેમાં ધનવાનો પર ટેક્સ વધવાની વકી છે ત્યારે સુપરરિચ લોકોને ઈટાલી તરફ આકર્ષવાના ટેક્સ રાહતોના પગલાં ધનવાન બ્રિટિશરોને તેનો ફાયદો લેવા પ્રેરી રહ્યા છે. જે લોકો ઈટાલીને પોતાનું ટેક્સ રેસિડેન્સ બનાવે તેમના માટે વિદેશમાં કમાયેલી તમામ આવક પર વાર્ષિક...