NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

વિશ્વમાં અત્યાધુનિક સાયબર સિક્યુરિટીના ઉપાયો આપતી હિન્દુજા ગ્રૂપની લંડનસ્થિત કંપની CyQureX-UK અને ભારતની ટેક મહિન્દ્રા વચ્ચે ક્લાયન્ટ્સને સફળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા વિશ્વસ્તરીય સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સનું પીઠબળ આપવા ગ્લોબલ સ્ટ્રેટેજિક...

મોરેશિયસમાં લક્ઝુરિયસ આવાસ, અદભૂત બીચ, પર્વતીય દ્રશ્યો, લક્ઝરી સ્પા અને વિશ્વના કેટલાંક શ્રેષ્ઠ ગોલ્ફ અનુભવોનો મેળવો આનંદ. આપની રજાઓને વધુ મોજમજાથી ભરેલી...

યુકેમાં આપણે બધા ઉનાળાની મજા માણી રહ્યાં છીએ. લોકડાઉનનાં કારણે ઇલેકટ્રીસિટીનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની ગરમીની મજા માણતા ગુજરાતીઓ હવે શિયાળામાં ઠંડી કેવી...

ભારતીય બેન્કોના ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ ધરાવતા ભાગેડૂ આરોપી વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે હજુ ચોક્કસપણે...

બ્રિટિશ કંપનીઓ આગામી સપ્તાહથી તેમના વધુ કર્મચારી ઓફિસે આવતા થાય તેની તૈયારી કરી રહી છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટિશ બિઝનેસીસને કોરોના સંક્રમણના...

યુકે અને ભારત વચ્ચે ૨૪ જુલાઈએ જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)ની ૧૪મી મીટિંગ નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ યોજાઈ હતી. બે દેશો વચ્ચે મુખ્ય દ્વિપક્ષી સંસ્થાકીય માળખા જેટકોની સ્થાપના ૧૫ વર્ષ અગાઉ ૨૦૦૪માં થઈ હતી. ૧૪મી વાર્ષિક જેટકો મીટિંગ ભારતના...

કોરોના વાઈરસ મહામારીએ યુકેની રાષ્ટ્રીય વિમાનસેવા બ્રિટિશ એરવેઝ દ્વારા તેના પ્રખ્યાત જમ્બો જેટ બોઈંગ ૭૪૭ના કાફલાનો ભોગ લીધો છે. બ્રિટિશ એરવેઝે તેના ૩૧ બોઈંગ...

અમેરિકાના ઇલિનોયના બે નાગરિક સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. અરજદારોનો આરોપ છે કે, આઇબીએમના...

કોરોના મહામારીના કારણે ૮૦૦,૦૦૦ જેટલી ફર્મ્સ દેવાળું ફૂંકે તેવા ભય વચ્ચે બેન્કોએ બિઝનેસીસને મદદરુપ થવા સ્ટુડન્ટ લોન જેવી લાંબા ગાળાની ચૂકવણી યોજનાની દરખાસ્ત કરી છે જેનાથી બિઝનેસીસ ૪૬ બિલિયન પાઉન્ડનું દેવું ચૂકવી શકે. લોબી ગ્રૂપ TheCityUKના કહેવા...

નેવુંના દાયકામાં જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપીને વિશ્વનું ધ્યાન ખેંચનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે પેટ્રોકેમિકલ્સ કંપની તરીકેની ઓળખમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter