એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ (PwC)ની આગાહી છે કે ૨૦૧૯માં બ્રેક્ઝિટ પછી યુકેનું અર્થતંત્ર ભારત અને ફ્રાન્સના અર્થતંત્રોથી પાછળ સાતમા ક્રમે ધકેલાશે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં બ્રિટન અત્યારે પાંચમા ક્રમે છે, જો નો-ડીલ બ્રેક્ઝિટને ટાળી શકાય તો બ્રિટનના...

યુકેમાં બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન નીતિ કેવી હશે તેનું વ્હાઈટ પેપર સરકારે જારી કર્યું છે, જેમાં બિન-ઈયુ દેશના કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરાયો છે. આ...

બ્રિટનમાં ક્રિએટિવ લોકો અને ખેલાડીઓને એક વર્ષ સુધી કામ કરવાની પરવાનગી આપતી વિઝા સ્કીમ હોમ ઓફિસ દ્વારા શરૂ કરાઈ છે. નવી ગાઈડલાઈન્સ મુજબ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને દરજ્જો ધરાવતી તેમજ અગાઉથી કામકાજ બુક કરેલું હોય તેવા મોડેલ્સને ક્રિએટિવ ટેમ્પરરી...

યુકેમાં નોંધાયેલી એક મિલિયનથી વધુ કાર આ વર્ષે ગંભીર ખામીને કારણે MOT ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. MOT ના નવા સુધારાયેલા કડક કાયદામાં આ ખામીઓને માર્ગ સુરક્ષા માટે અને પર્યાવરણ પર ગંભીર અસર કરે તેવી જોખમી ગણાવી હતી.

ભારતના આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આગામી વર્ષે બ્રિટિશ હાઇકોર્ટમાં માલ્યા સામે નાદારીની કાર્યવાહી શરુ થવાની શક્યતા છે. સ્ટેટ...

જો પોતાની બ્રેક્ઝિટ સમજૂતી બચાવવાના વડા પ્રધાન થેરેસા મેના પ્રયાસો યુરોપિયન યુનિયન ફગાવી દે તેવા સંજોગોમાં નો-ડીલ બ્રેક્ઝિટની તૈયારી માટે ચાન્સેલર ફિલિપ...

વિદેશી નાગરિકો દ્વારા મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટ કરાય તો કાયમી નાગરિકત્વ આપતી યુકેના ટિયર-૧ ઈન્વેસ્ટમેન્ટ વિઝાની ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ રદ કરવાનું હાલ પુરતું...

ભારતના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશ ધીરુભાઈ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના લગ્ન બારમી ડિસેમ્બરના રોજ યોજાયા, પરંતુ એ પહેલાં ઈશા અને આનંદ પિરામલની...

સરકાર સાથે વધતા ટકરાવ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર ઊર્જિત પટેલે સોમવારે રાજીનામું આપી દીધું હતું. જોકે, આ નિર્ણયનું કારણ અંગત ગણાવાયું છે. પૂર્વ ગવર્નર રઘુરામ...

અમેરિકાના વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ ભારતીય સેલિબ્રિટીની યાદી જાર કરી છે. જેમાં હિન્દી ફિલ્મઉદ્યોગના ‘ભાઇજાન’ સલમાન ખાને...



to the free, weekly Gujarat Samachar email newsletter