મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

ફ્રેન્ચ ફેશન ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેની અંદાજિત નેટવર્થ ૧૮૬.૩ બિલિયન ડોલર છે તેમ ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર...

આજે ઘણા લોકો બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા તલપાપડ છે, ત્યારે આજથી આઠ વર્ષ પહેલા ઓછામાં ઓછા એક ડોલરના બિટકોઈન ખરીદવા સલાહ આપનારી વ્યક્તિ...

અમેરિકામાં બહુ ઓેછી જાણીતી એવી કંપનીએ દિલ્હીના એક નામાંકિત અખબારના પ્રથમ પેજ પર જાહેરાત આપી હતી કે તે ભારતમાં ૫૦૦ બિલિયન અમેરિકી ડોલર રોકવા માંગે છે. આ જાહેરાત મારફતે કંપનીએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે અમે ન્યુ ઇન્ડિયા વિઝનમાં ભાગ લેવાની તક...

ક્રિપ્ટો કરન્સીના બજારમાં શરૂ થયેલી ઉથલપાથલે રોકાણકારોની ઊંઘ હરામ કરી નાંખી છે. બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી તૂટીને નીચલા સ્તરે પહોંચી છે. દુનિયાની...

યુરોપીય યુનિયન (ઈયુ) સરકારના એન્ટિ- ટ્રસ્ટ નિયમનકારોએ UBS, NOMURA અને UniCredit બેન્કોને સરકાર સામે કાર્ટેલ રચી સરકારી આર્થિક બોન્ડની ખરીદીમાં ગેરરીતિઓ...

કોરોના મહામારીના કપરા કાળમાં અનેક દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ અવિરત ચાલુ છે. દેશમાં...

ગત સપ્તાહે The Sunday Times Rich List 2021ની જાહેરાત કરાઈ હતી. સામાન્યપણે યુકેના ઓછામાં ઓછાં ૧૦૦૦ ધનવાનોને આ યાદીમાં સ્થાન અપાય છે પરંતુ, મહામારીને ધ્યાનમાં...

સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાની માલીકીના ગુપ્તા ફેમિલી ગ્રૂપ એલાયન્સ (GFG Alliance) અને લિબર્ટી સ્ટીલ સહિત તેમના સામ્રાજ્ય અંગે સીરિયસ ફ્રોડ ઓફિસ (SFO) દ્વારા...

ભાગેડુ લિકર બિઝનેસમેન કારોબારી વિજય માલ્યાને વધુ એક ઝાટકો આપતા લંડન હાઈ કોર્ટે ૧૩ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની માલ્યાની સંપત્તિ પરનું સિક્યોરિટી કવર...

એશિયાના પહેલા અને બીજા નંબરના અમીરોમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ - રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના...



to the free, weekly Gujarat Samachar email newsletter