યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

ઈંગ્લિશ કોર્ટ ઓફ અપીલે એવિયેશન ઈન્ડસ્ટ્રી સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચુકાદો એર ઈન્ડિયા લિમિટેડની તરફેણમાં આપ્યો છે. અગાઉ પેસેન્જર સાથેના વિવાદમાં ડિસ્ટ્રિક્ટ...

અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...

અમેરિકી ઇ-કોમર્સ કંપની એમેઝોનને ભારતમાં બેવડો ઝાટકો મળ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્યૂચર કૂપન્સ વચ્ચે ૨૦૧૯માં થયેલી ડીલ સસ્પેન્ડ...

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...

લગભગ પોણા બે વર્ષ બાદ કોવિડે ફરી વાર શેરબજારોના પાયા હચમચાવી નાંખ્યા છે. ઓમિક્રોનને લઈને યુરોપના દેશોમાં વધતા કેસના લીધે નવેસરથી ટ્રાવેલ નિયંત્રણો લદાતા...

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અને હીરાના વેપારી નીરવ મોદી દેશની ટોચની મોટી બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયા હતા. જોકે, ભારત સરકારના...

‘નાયકા’ના ફાલ્ગુની નાયર ભારતીય મહિલા બિલિયોનેર્સની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. ‘ફોર્બ્સ’ના ટોપ-૧૦૦ પાવરફૂલ બિઝનેસ...

ચાન્સેલર રિશિ સુનાકે ૧ બિલિયન પાઉન્ડનું ઓમિક્રોન સહાય પેકેજ જોહેર કર્યું છે. આ સાથે તેમણે ઈંગ્લેન્ડમાં અસરગ્રસ્ત હોસ્પિટાલિટી સેક્ટર્સના બિઝનેસીસ માટે...

ભારત સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધો હળવા કરાતાં આ વર્ષે દેશમાં ૨.૫ મિલિયનથી વધુ લગ્નો યોજાનાર છે. લોકો ધામધૂમથી લગ્નોમાં મહાલી રહ્યા છે. દેશમાં ધૂમ લગ્નોને...



to the free, weekly Gujarat Samachar email newsletter