ટાઇમ્સ સ્કવેરમાં વિવિધ દેશોની 500થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં ‘સારી ગોઝ ગ્લોબલ’

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરાઇ હતી. ભારતીય-અમેરિકી સમુદાય ઉપરાંત બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસ, યુએઈ, યુગાન્ડા,...

જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં કપુરા ગામના વતની ઉમેશભાઈ બચુભાઈ ભક્તા, છેલ્લા દસ વર્ષથી પત્ની જ્યોતિબેન, મોટા પુત્ર દીપ અને નાના પુત્ર રાજ સાથે અમેરિકાના...

ભારતની ટોચની કેમિકલ કંપની યુપીએલ અમેરિકાની એરિસ્ટા લાઈફ સાયન્સને ૪.૨ બિલિયન ડોલર (રૂ. ૨૯,૦૦૦ કરોડ)માં ખરીદશે. યુનાઈટેડ ફોસ્ફરસના નામે જાણીતી યુપીએલ આ ડીલ...

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી એક વાર ચીન સામે ત્રીજું લોચન ખોલ્યું છે. ૨૧મી જુલાઈએ તેમનાં તીખાં તેવર દર્શાવતાં ટ્રમ્પે ચીનને તમામ આયાતી ૫૦૫ અબજ ડોલરની ચીજો...

મુંબઈ આતંકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં ૨૩મીએ જીવલેણ હુમલો થયો હતો. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શિકાગોની નોર્થ...

અમેરિકામાં ગુજરાતી બિઝનેસમેન હસમુખ પટેલના હત્યારા ક્રિસ્ટોફર યંગ (૩૪)ને ટેક્સાસ પ્રાંતમાં ફાંસી અપાઇ છે. જોકે, હસમુખ પટેલના પુત્રએ ક્રિસ્ટોફર માટે ક્ષમાદાનની અપીલ કરી હતી. ક્રિસ્ટોફરે ૨૦૦૪માં ટેક્સાસના સાન એન્ટોનિયો સ્થિત હસમુખ પટેલ (૫૦)ના મિની...

કેનેડામાં ૨૦મીએ ૨૭ વર્ષના એક ભારતીયની ચાર બદમાશોએ તેમના ઘરમાં જ ગોળીઓ મારી હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બે જણાની ધરપકડ કરી હતી અને નાસતા ફરતા અન્ય...

યુકેની મુલાકાતે આવી પહોંચેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન થેરેસા મેને સધિયારો આપ્યો હતો કે મને ખબર નથી કે તમે શું કરવાના છો પરંતુ બ્રેક્ઝિટ...

 ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી હતી. તાજેતરમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા...

અમેરિકાનાં કેન્સાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની એક રેસ્ટોરન્ટમાં આઠમીએ અજાણ્યા ગનમેન દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. હજુ ગયા...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પદભાર સંભાળ્યા પછી પ્રથમ વાર આગામી સપ્તાહે યુકેની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ તેમની સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter