‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કોરોના મહામારી હજુ તો દુનિયામાંથી ઓસરી નથી ત્યાં હીટ ડોમની કુદરતી આફતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસાવતા કેનેડા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં સેંકડોની સંખ્યામાં...

કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ  કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી...

ફ્લોરિડાના ટેમ્પા સ્થિત ભારતીય અમેરિકન સીરીયલ આંત્રપ્રિન્યોર, સખાવતી અને કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલે મુંબઈ સ્થિત ઈલેક્ટ્રીકલ વ્હીકલ ચાર્જીંગ સોલ્યુશન્સ...

૨૦૨૧માં કોણ AAPI ઈતિહાસ રચશે ? આ પ્રશ્ર ગુડ મોર્નિંગ ઈન્ડિયા અને બીબીસી ન્યૂઝે એશિયન અમેરિકન નેતાઓ, સેલિબ્રિટિઝ, બુદ્ધિજીવીઓ, આંત્રપ્રિન્યોર્સ, એક્ટિવિસ્ટ્સ...

વર્ચ્યુઅલ રિજનરેશન ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં યુ.એસ. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ ટેક્સાસના વુડ઼લેન્ડ્સની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી...

અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસBAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે કોવિડ – ૧૯ની લોકલ, સ્ટે અને ફેડરલ ગાઈડલાઈન્સના પાલન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની...



to the free, weekly Gujarat Samachar email newsletter