
અમેરિકાના મેરિલેન્ડમાં ૨૫૯ વર્ષ જૂની ૩.૬૨ લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે ૮૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે.
અમેરિકામાં રહેતા ગીનકાર્ડ હોલ્ડર્સે બુધવાર - સાત મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસ કરવા માટે તેમણે વહીવટી તંત્ર દ્વારા અપાયેલું રિયલ આઇડી સાથે રાખવાનું રહેશે.
અમેરિકાના મેરિલેન્ડમાં ૨૫૯ વર્ષ જૂની ૩.૬૨ લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે ૮૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે.
અમેરિકી ઉપલા સદન સંસદ - સેનેટે વાર્ષિક સુરક્ષા બજેટ પર તાજેતરમાં મંજૂરીની મહોર મારી હતી. આ બજેટમાં સ્પેસ ફોર્સની રચના માટેની જોગવાઈ પણ છે. આ બજેટ સાથે સંકળાયેલા બિલમાં અમેરિકી સેનાની નવી શાખા તરીકે અંતરિક્ષ દળની સ્થાપનાની રજૂઆત કરાઈ છે જે વાયુ...
ભારતીય શીખ ટેક્સી ડ્રાઈવર બલજીત સિંહ સિંધુ (ઉં ૫૭) કેલિફોર્નિયામાં મેઈલ કેરિયર અને ઉબર ડ્રાઈવર તરીકે કામ કરે છે. તાજેતરમાં તેઓ રિચમંડ મોલ પાસે પોતાના ઘર સામે પાર્કિંગમાં કામ કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા માણસોએ તેમના પર હુમલો કર્યો હતો. સૌ પ્રથમ...
માત્ર આઠ વર્ષની વયે રેયાન કાજીએ જગતભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. રેયાને પોતાની યુ ટયુબ ચેનલ દ્વારા આ વર્ષે ૨૬ મિલિયન ડોલર (આશરે બે કરોડ પાઉન્ડ)ની કમાણી...
સાઉથ સાઈડમાં ઇગલહૂડ વિસ્તારમાં એક રહેણાક કોલોનીમાં ઘરની અંદર ૨૧મી ડિસેમ્બરની મધરાત બાદ યોજાયેલી હાઉસ પાર્ટીમાં વિવાદ થતાં વારાફરતી ત્રણ વખત અંધાધૂંધ ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. ફાયરિંગમાં ૧૩ને ગોળી વાગી હતી. જે પૈકી ૪ની હાલત ગંભીર હોવાનું...
શિકાગોમાં સર્કિટ કોર્ટ ઓફ કૂક કાઉન્ટીની ઓફિસ ઓફ કલાર્કમાં પૂર્વ સહયોગી કારકુન તરીકે કામ કરનાર બીના પટેલ (ઉં ૫૮)ને વર્ષની શરૂઆતમાં ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ખોટું ડેકલેરેશન કરવા બદલ તાજેતરમાં દોષિત ઠેરવાઈ હતી. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેને બે વર્ષની...
જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં...
કેલિફોર્નિયા સરહદ પર મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહેલા એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન અધિકારીઓએ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવા પ્રયત્ન કરી રહેલા ૧૧ ચીની નાગરિકોની ધરપરડ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા તમામ ચીની નાગરિકો અમેરિકામાં...
મૈસૂરના સુધેશ અભિષેક ભટ (ઉં ૨૫) કેલિફોર્નિયા યુનિવર્સિટી સેન બર્નાડિનોમાં કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતો હતો. તાજેતરમાં એક મોટેલની બહાર ફાયરિંગથી તેની હત્યા કરાઈ હતી. થેંક્સગિવિંગ ડેના દિવસે સુધેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સુધેશ...
નાગપુરના રહીશ ગુજરાતી જીતેન્દ્ર હરીશ બેલાણી (ઉં. ૩૭)ને ૩જી જૂને ચેક રિપબ્લિકમાંથી પકડાયા પછી અમેરિકા મોકલાયો હતો. ૨૬ જૂન, ૨૦૧૯માં જ્યુરીએ તેના પર આઠ કાઉન્ટના ગુના સાથે નોંધ્યું કે અમેરિકામાં ડ્રગની આયાત કરવાના ષડયંત્રમાં સામેલ હોવા બદલ બેલાણીને...