દર 10માંથી 9 અમેરિકનના મતે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે

અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ...

એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના...

પ્રચંડ વાવાઝોડાં હેનરીએ ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો. તોફાની આંધી સાથે મુશળધાર વરસાદ પડતા પૂર આવ્યું હતું અને શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ અને કનેક્ટિકટમાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી. દરમિયાન, ટેનેસી...

એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા ગઈ ૭ ઓગસ્ટે વર્જીનીયાના ભારતીય અમેરિકન હોટલ માલિક વિનય પટેલને AAHOAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા ચેર પસંદ...

ભારતમાં મહિલાઓ તથા લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ સાહસો (MSMEs) ઉદ્યોગ સાહસિકોને સહાય કરવા માટે અમેરિકાના ૫૦ મિલિયન ડોલરના લોન પોર્ટફોલિયો ગેરન્ટી કોટક મહિન્દ્રા બેંક લિ. સંયુક્ત રીતે સ્પોન્સર કરવાની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ...

અમેરિકામાં મહાત્મા ગાંધીને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવાના પ્રયાસો ફરી સક્રિય થયા છે. અમેરિકાના એક સાંસદે ગાંધીજીને મરણોપરાંત પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ...

ગૂગલના ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર છે. વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓના પગારમાં ઘટાડો થઇ શકે છે. ગૂગલના કર્મચારીઓ કાયમ માટે ઘરેથી કામ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેમના પગારમાં ઘટાડો થઇ શકે છે. અમેરિકા સ્થિત સિલિકોન વેલીમાં ઓફિસ...

અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવખત ઘટાડો નોંધાયો છે. અમેરિકન પોપ્યુલેશન બ્યૂરોના ૨૦૨૦ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે તાજેતરમાં જારી કરાયો હતો. તે અનુસાર ૨૦૧૦ પછી દેશમાં શ્વેતોની વસતીમાં ૮.૬%નો ઘટાડો થયો છે. હવે શ્વેત (બિનહિસ્પેનિક કે લેટિન)ની...

ઈસ્ટ ઈન્ડિયા પોર્ટર બીયર કેન પર હિંદુ દેવી કાલીનો ફોટો મૂકતા હિંદુઓએ કરેલા ઉગ્ર વિરોધ પછી લેંગલી મીલ (નોટિંગહામ, ઈંગ્લેન્ડ) સ્થિત બેંગ ધ એલિફન્ટ  (BTE) બ્રૂઈંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter