‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિશ્વભરમાં વસતા ભાવિકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વોશિંગ્ટનમાં ભારતીય...

ભારતીય રિસર્ચર શર્મિષ્ઠા સેન (ઉં ૪૩) પહેલી ઓગસ્ટે ચિશહોમ પાર્કમાં જોગિંગ માટે ગયા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસે એક...

અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે...

શ્રીમતી હસ્મીતા મુકેશ (માઇક) પટેલનો જન્મ કંપાલા, યુગાન્ડામાં જૂન ૧૦, ૧૯૫૯ના રોજ થયો હતો. કમનસીબે છઠ્ઠી ઓગસ્ટે તેમનું અકાળે અવસાન થયું છે. શ્રીમતી હસ્મીતાના...

અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા ૫૦૦ લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ આ જ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનના રિપોર્ટ...

મૂળ બારડોલીના સોયાણી ગામના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા નયના ‘નેન્સી’ પટેલની લેઉઆ પાટીદાસ સમાજ ઓફ યુએસએ (એલપીએસઓફયુએસએ) ના પ્રેસિડેન્ટ તરીકે...

વ્યથિત હિંદુઓએ લંડન (યુકે) સ્થિત એપરલ અને એેસેસરીઝ ઓનલાઈન કંપની ‘યોગ પીસ ઓફ લાઈફ’ની કેટલીક પ્રોડક્ટ્સને પવિત્ર હિંદુ પ્રતીકો અને વિચારોને નુક્સાનકારક ગણાવીને...

એક તરફ માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકના માલિકી હક્ક ખરીદી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કરતાં કહ્યું છે કે તેમની...

 કાગડા બધે કાળા જ હોય તેમ સરકાર અને લોકોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવનારા પણ બધા જ દેશોમાં હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતો ૨૯ વર્ષનો યુવાન ડેવિડ હિન્સનો...



to the free, weekly Gujarat Samachar email newsletter