‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વિશ્વના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત કૌભાંડમાંથી એક વોટરગેટ સ્કેન્ડલ બાદ પ્રમુખપદેથી હાંકી કઢાયેલા રિચાર્ડ નેક્સનની જૂની ટેપ મળી છે તે ચર્ચામાં છે. તેમણે...

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી આવ્યાં હતાં. અશ્વેતોએ અશ્વિનભાઈ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બ્લેકવિલની પોલીસને...

ગ્લવ્સ પહેરવાથી કદાચ લોકોને કોવિડ-૧૯થી રક્ષણ મળશે નહિ કારણકે તે સલામતીનો ખોટો અનુભવ કરાવે છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના ઈન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડો. એલીસન...

વૈશ્વિક મહામારી કોરોનાના નિદાન - સારવાર મામલે નીતનવા તુક્કા જાહેર કરતા રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક કોરોનાની સારવાર માટે હવે એવી દવાને પ્રમોટ...

વિશ્વભરમાં કોરોના વકરતો જાય છે. ૧૮મી ઓગસ્ટના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૨૧૫૧૫૬૭, કુલ મૃત્યુઆંક ૭૭૯૬૫૪ અને સાજા થયેલા લોકોનો કુલ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે આ વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઇ રાષ્ટ્રપતિથી આગળ હોવાનો વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અહેવાલમાં...

૧૪ ઓગસ્ટને શુક્રવારે BAPS ચેરિટીઝ દ્વારા સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે $૨૫,૦૦૦ની સહાય અપાઈ હતી. અમેરિકામાં દર વર્ષે...

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કલે ૧૪.૬૫ મિલિયન ડોલરની કિંમતે યુએસના કેલિફોર્નિયાની સાન્ટા બાર્બરા એસ્ટેટના મોન્ટેસિટોમાં વિશાળ ઘર...

પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે...



to the free, weekly Gujarat Samachar email newsletter