એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તે એક વાહન સાથે અથડાઇ હતી. સાઉથ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે.
અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે.
અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...
એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તે એક વાહન સાથે અથડાઇ હતી. સાઉથ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે.

કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે અલગ ખાલિસ્તાન રાજ્યની માગણી કરતો પંજાબ ૨૦૨૦ રેફરેન્ડમ ફગાવ્યો છે. કેનેડાનાં અલગતાવાદી અને ખાલિસ્તાન તરફી ગ્રુપ શીખ્સ ફોર...

કેનેડાના ટોરોન્ટો ખાતે ભારત, તિબેટ, તાઈવાન, વિયેટનામના પ્રવાસી નાગરિકોએ ચીન દ્વારા થઈ રહેલા દમન અને માનવાધિકારના ભંગ સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરીને...

૨૦૨૦નું વર્તમાન વર્ષ માનવજીવને કુદરતના વિકરાળ સ્વરૂપનાં દર્શન કરાવી રહ્યું છે. વર્ષના પ્રારંભથી જ જળ - સ્થળ - વાયુ - નભ એમ ચોમેરથી એક પછી એક આફત વરસી રહી...

અમેરિકામાં વસતાં એક ગુજરાતી યુવાને ફેસબુકને પાઠ ભણાવ્યો છે. યુઝર્સની પરવાનગી વગર ફેસ રેકગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઇ સ્ટેટમાં ફેસબૂક પર...

અમેરિકામાં કોરોના મહામારી વચ્ચે હન્ના વાવાઝોડાએ રવિવાર અને સોમવારે તબાહી મચાવી હતી. ભારે વરસાદના કારણે ટેક્સાસ અને ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં નજીકના...
પંચાવન લાખ ડોલરની છેતરપિંડી બદલ માઇક્રોસોફટના પૂર્વ એક્ઝિક્યુટિવ મુકુંદ મોહનની ૨૫મી જુલાઈએ અમેરિકામાં ધરપકડ કરાઈ છે. મુકુંદ મોહન પર યુએસ પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ(પીપીપી) હેઠળ પોતાની ૬ કંપનીઓ માટે આઠ લોન મેળવવા માટે અરજી કરવાનો આરોપ છે. સરકાર...

ભારતે અમેરિકી કંપની બોઈંગ પાસેથી ૬ પોસેડન-૮ આઈ વિમાનો ખરીદવાની સત્તાવાર પત્ર લખીને પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય નૌકાદળ પાસે પહેલેથી આ વિમાનો છે. હવે વધારે...

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ આયોજિત ઇન્ડિયા આઇડિયા સમિટને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી જુલાઈએ અમેરિકાના રોકાણકારોને ડિફેન્સ, સિવિલ એવિએશન સહિત...

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લગાવેલા નવા નિયંત્રણો હટાવ્યાના એક સપ્તાહમાં ટ્રમ્પ સરકારે ૨૫મી જુલાઈએ જાહેરાત કરી કે ફોલ સેમેસ્ટરમાં સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ...