વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ...

અનૂપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, મોગરીમાં આવેલા સંત આવાસ ‘પરિમલ’માંથી રવિવારે સવારે અક્ષરનિવાસી સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને નવવ્રતધારી યુવાન સંતોએ...

ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપનાર બાકરોલના વતની અને હાલ યુકેસ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા કિરીટભાઈ રામભાઈ પટેલને શ્રી ચરોતર...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ મહાપુરૂષનું જન્મસ્થળ ચાણસદ...

વડોદરા પોલીસે એક મોટા ઓપરેશનને પાર પાડતાં સિંઘરોટ ગામની સીમમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરી મુંબઈના ડ્રગ ડીલર સલીમ ડોલાએ સૌમિલ...

ચરોતર પ્રદેશ એટલે કસદાર ધરતી અને પાણીદાર પટેલોની ભૂમિ. ચરોતર એટલે સરદાર સાહેબની ધરા. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ તો ખેડા જિલ્લો જન્મભૂમિ. કોંગ્રેસનો...

સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પાંચથી વધુ એનઆરઆઈ ખાતેદારોની બે કરોડ રૂપિયાથી વધુની થાપણનો બેંકના રોજમદાર પટ્ટાવાળાએ બારોબાર...

મુંબઈ કસ્ટમ્સ અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરથી ઇતિહાસમાં સૌથી વધુ 32 કરોડ રૂપિયાનું 61 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. આ સોનાની દાણચોરી પ્રકરણમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter