હિથ્રો વિસ્તરણઃ સુરિન્દર અરોરાની 25 બિલિયન પાઉન્ડની યોજના

બ્રિટનના ધનાઢ્યો પૈકીના એક સુરિન્દર અરોરાએ હિથ્રો એરપોર્ટના વિસ્તરણ માટે 25 બિલિયન પાઉન્ડની વૈકલ્પિક યોજના રજૂ કરી છે જે અંતર્ગત હિથ્રો ખાતે ત્રીજો રન-વે તૈયાર કરાશે અને એરપોર્ટને સિંગાપોરના એરપોર્ટની જેમ રિડેવલપ કરાશે.

ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના નામે નાણા પડાવતા સ્કેમર્સ સામે સાવધાન

ફ્રોડ કરનારા ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (એફસીએ)ના અધિકારી તરીકે પોતાને રજૂ કરી હજારો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં હોવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

ગધેડાંઓને ગુલાબજાંબુની મિજબાની

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા ભરપૂર મહેર વરસાવી રહ્યા છે. ખેતરોમાં હરિયાળી અને ખેડૂતોના ચહેરા પર ઉમંગ-ઉલ્લાસનું સ્મિત છવાઈ ગયું છે. ભરપૂર મેઘમહેરની આ ખુશી વ્યક્ત કરવા માટે જિલ્લાના મહેન્દ્રગઢ ગામના લોકો દર વર્ષે એક અનોખી પરંપરા...

અમેરિકા સાથે ટ્રેડ ડિલ માટે આપણી વાટાઘાટ ચાલુ છેઃ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો અધધ ટેરિફ લાદ્યો છે ત્યારે તેની સાથે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા માટે અમારી વાતચીત ચાલુ છે. ભારતીય ચીજવસ્તુઓ ઉપર ઊંચા ટ્રમ્પ ટેરિફથી દેશના અર્થતંત્ર...

સ્વદેશી અને આત્મનિર્ભરતા વિકસિત ભારતનો રાજમાર્ગ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

ચેટજીપીટી ટીનેજરને મોતના મુખમાં દોરી ગયું

કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 

હવે અસલી જેવી જ માનવ ત્વચા બનાવવામાં સફળતા

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...

ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

18 વર્ષની વયે મોકલેલું પોસ્ટકાર્ડ 72મા વર્ષે ઘરે પહોંચ્યું!

અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 

હવે અસલી જેવી જ માનવ ત્વચા બનાવવામાં સફળતા

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...

ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ) મોટાભાગના માલસામાન પર15 ટકા ટેરિફ અંદરના માળખામાં જ રહીને કામ કરવા સંમત થયા છે. બંને વચ્ચેના આ ટ્રેડ ડીલના કારણે વિશ્વના...

યુરોપના 22 દેશોને હાઈસ્પીડ રેલવે લાઈનથી જોડતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલાઇન આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછો મેટ્રો ટ્રેનની જેમ કામ કરશે. યુરોપનું...

યુરોપિયન યુનિયનમાંથી સેકન્ડ-હેન્ડ/વપરાયેલાં વસ્ત્રોની નિકાસ પર મર્યાદા લાદવાની ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડનની દરખાસ્ત સામે કેન્યાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરખાસ્ત વસ્ત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડસ્ટ્રીનેને નુકસાન પહોંચાડી શકે છે જેમાં 2 મિલિયન...

યુરોપમાં દાયકાનો સૌથી ભીષણ દુકાળ ખેડૂતો, પરિવારો, ઉદ્યોગો અને જળમાર્ગ પરિવહનને ગંભીર અસર કરી રહ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે સૂકા શિયાળા અને ગરમ લાહ્ય જેવા ઉનાળાને પગલે સર્જાનારી પાણીની અછત યુરોપ માટે ન્યૂ નોર્મલ...

ક્લાઇટમેટ ચેન્જના પાપે સમગ્ર યુરોપ ધગધગતી અગ્નિમાં શેકાઇ રહ્યું છે. આ લખાય છે ત્યારે સમગ્ર યુરોપમાં તાપમાનના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સોમવારે...

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી નાસી છૂટનારા યુક્રેની નાગરિકોને ભારે રાહત આપતી જાહેરાત કરાઈ છે. તેઓ યુરોપના દેશોમાં આશ્રય મેળવી શકે તે માટે ઈયુએ ટેમ્પરરી પ્રોટેક્શન ડાઈરેક્ટિવ તત્કાળ અમલી બનાવવા નિર્ણય લીધો છે. ઈયુના તમામ 27 દેશ...

યુરોપિયન યુનિયનમાં કોરોના વાઈરસ વેક્સિનેસન પૂરી ઝડપથી ચાલી નહિ રહ્યું હોવાથી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં સહિતના...

યુકેને મળનારા ફાઈઝર વેક્સિન ડોઝનો પુરવઠો અટકાવી દેવા ઈયુએ આપેલી ધમકી વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ૩૦ મિનિટના અંતરે કરાયેલા બે ફોન કોલ્સથી પાછી ખેંચી લેવાઈ...

એસ્ટેઝેનેકા કોરોના વેક્સિનની પ્રાપ્યતા મુદ્દે યુકે અને ઈયુ દેશો વચ્ચે સર્જાયેલા ભારે વિવાદમાં આખરે ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ છે. ઈયુએ ફાઈઝર- બાયોએનટેક ફાર્મા...

યુરોપિયન યુનિયનના નાગરિકોને સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની મર્યાદા સમાપ્ત થાય તેના મહિનાઓ અગાઉ યુકે છોડી સ્વદેશ પાછા ફરવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહનો...

  • 1 (current)
  • 2



to the free, weekly Gujarat Samachar email newsletter