પાક.ની લુખ્ખી ધમકીઃ સિંધુ જળ માટે અમે લોહી વહાવશું સિમલા કરાર સ્થગિત, એરસ્પેસ અને વેપાર બંધ

 પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા આકરાં પગલાં લીધા છે. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી)ની મહત્ત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ભારત માટે પાકિસ્તાનની એરસ્પેસ...

તેમને ના મારો, આ લોકો કાશ્મીરના મહેમાન છેઃ હુસૈને આતંકી સાથે બાથ ભીડી

પહલગામમાં ભીષણ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 પર્યટકોમાં 30 વર્ષીય કાશ્મીરી યુવક પણ સામેલ હતો, જેણે મહેમાન પર્યટકોના જીવ બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૈયદ આદિલ હુસૈન શાહ પ્રવાસીઓને ખચ્ચરોની સવારી કરાવતો હતો. ગયા મંગળવારે પણ દરરોજની...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ જ્યોર્જ સોરોસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે હંગેરીયન-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના સંગઠનોએ...

દિવંગત દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાની સંપત્તિનો એક મોટો હિસ્સો એવા વ્યક્તિને મળી શકે છે કે જેમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક અહેવાલ મુજબ રતન ટાટાએ 500...

બેંગલૂરુના યેલહંકા એરપોર્ટ સ્ટેશને સોમવારથી એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા-2025નો પ્રારંભ થયો છે. એર-શોમાં 90 દેશના જેટ અને 30 દેશના રક્ષામંત્રી જોડાયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે AI એક્શન સમિટની સમાંતરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને...

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી AI એકશન સમિટને સહ-અધ્યક્ષપદેથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)માં દુનિયા બદલવાની...

પવિત્ર નગરી પ્રયાગરાજના આંગણે યોજાયેલાં મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહાકુંભમાં પહોંચ્યા...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાનની યાત્રા દરમિયાન ટ્રમ્પ...

 વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઈનર વચ્ચે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જેમાં વિકેશ પટેલ સહિત...

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં રજૂ થયેલી 12 મહત્ત્વની જાહેરાતો અને તેની અસરો...



to the free, weekly Gujarat Samachar email newsletter