ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...

ભારત પરનો ટેરિફ રદ કરોઃ ત્રણ અમેરિકી સાંસદોની માગ

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

યુકેની ડિઝાસ્ટર્સ ઈમર્જન્સી કમિટી (DEC)એ કોરોના વાઈરસના આસમાને જતા કેસીસની વિનાશક અસરોનો સામનો કરી રહેલી સૌથી અશક્ત કોમ્યુનિટીઝના સંદર્ભે ભારત માટે તેની કોવિડ અપીલને વિસ્તારી છે.

ભારતમાં કોરોના મહામારીને લઇ ઓસ્ટ્રેલિયાના અખબારમાં સોમવારે છપાયેલા એક સમાચાર પર ભારતે ઓસ્ટ્રેલિયન મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેણે તથ્યો ચકાસીને રિપોર્ટ બનાવવો જોઇએ.

ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતની બોર્ડર પર પહેલી વાર વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ખાતે એરફોર્સ કમાન્ડ ચેઈન તેમજ આર્મી એર ડીફેન્સ યુનિટ તહેનાત કરીને કમ્બાઈન્ડ એર ડીફેન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. ચીનની સરકારનાં અખબાર દ્વારા જણાવવામાં...

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં...

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાં એન. નારાયણસામીના નેતૃત્વ સામે પ્રવર્તતા અસંતોષને...

કેરળમાં છેલ્લા ચાર દસકામાં કોઇ પાર્ટી સતત બીજી વાર સત્તા પર આરૂઢ થઇ શકી નથી પરંતુ વર્ષ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. મુખ્ય પ્રધાન...

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલના વ્યૂહરચનાકાર રહેલા પ્રશાંત કિશોર સાચા ઠર્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહેલું કે ભાજપની બેઠકોનો આંકડો ડબલ ડિજિટ...

મોટા ભાગના રાજકીય પક્ષો કોંગ્રેસમાં ગાંધી પરિવારના એકહથ્થુ ચલણને પરિવારવાદ તરીકે ભાંડતા રહ્યા છે પરંતુ દરેક રાજકીય પાર્ટીના વડાઓ પાર્ટીની કમાન પોતાના સંતાનોને...

ચૂંટણીના પરિણામોને જોતા સ્પષ્ટ છે કે ભાજપ માટે દક્ષિણનો કિલ્લો સર કરવો આસાન નથી. તામિલનાડુમાં ૨૩૪ બેઠકો પર સત્તાધારી એઆઇએડીએમકે અને ડીએમકે વચ્ચે સ્પર્ધા છે. એઆઇએડીએમકે અને ભાજપનું ગઠબંધન છે.



to the free, weekly Gujarat Samachar email newsletter