ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન પાસેથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવા માટે મથુરા કોર્ટમાં ત્રીજી અરજી દાખલ કરી છે. અરજી મુખ્ય દેવતા વિરાજમાન ઠાકુર કેશવ દેવજી મહારાજ અને ચાર અન્યએ દાખલ કરી છે. અરજીમાં માગ કરાઇ કે મથુરા કોર્ટના ચૂકાદાના માધ્યમથી ૧૯૬૮માં...

કેન્દ્રના ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને એક મહિનો પૂરો થઇ ગયો છે છતાં કોઇ જ નિરાકરણ નથી આવ્યું. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે...

ભારતમાં ૨૯મી ડિસેમ્બરના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૧૦૨૩૭૧૧૭, મૃતકાંક, ૧૪૮૩૨૯ અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૯૮૨૧૧૧૯ નોંધાયો છે ત્યારે ભારત...

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મોકલી આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારી ભૂલને કારણે પક્ષને...

તુરંત લોનની ખાતરી આપતી એપ્લિકેશનની તપાસ કરતા આ કૌભાંડની લિંક ચીન સાથે હોવાનું સામે આવ્યું છે. જે મોબાઇલ એપ્લિકેશનથી આ કૌભાંડ આચરાયું છે તેનું સર્વર ચીન સાથે જોડાયેલું છે. બીજી તરફ તેલંગાણા પોલીસે ગૂગલને રજૂઆત કરી છે કે તાત્કાલિક લોન કૌભાંડ સાથે...

તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં સીબીઆઇની કસ્ટડીમાં રાખવામાં આવેલું રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગાયબ થઈ ગયું છે. ૨૦૧૨માં સીબીઆઇએ ચેન્નઇની સુરાના...

લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...

બારામતીથી ૨૮ કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter