ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય મંત્રાલયે શનિવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૮થી ૩૦ જાન્યુઆરી...

બ્રિટનમાં કોરોના મહામારીએ વર્તાવેલા કેરના પગલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ મહિનાના અંતે યોજાનારો તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને...

ભારતમાં એક સાથે બે કોરોના વેક્સિન - કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે ત્યારે લોકોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી છે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...

પહેલી જાન્યુઆરીએ ભારત આઠમી વખત અસ્થાયી સભ્ય દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ફ્રાન્સે ભારતનું સ્વાગત કર્યું હતું. હવે આગામી બે વર્ષ માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નો સભ્ય રહેશે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. શિલાન્યાસ થયે પાંચ મહિના વીતી ગયા છતાં સામે આવી રહેલી તકનિકી મુશ્કેલીઓને કારણે હજી સુધી મંદિરનો પાયો પણ નાંખી શકાયો નથી. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ કોવિડ-૧૯ને કારણે આ વર્ષે સાદગીથી થશે. પરેડની લંબાઈ, દર્શકોની સંખ્યા અને પરેડમાં ભાગ લેતી કન્ટિજન્સીના કદમાં પણ ઘટાડો હશે. આ વર્ષે પરેડ વિજય ચોકથી શરૂ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી જ યોજાશે. આ પરેડ ૩.૩ કિ.મી.ની હશે....

બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારત સહિત ૪૦ દિશોએ તેની સાથે નાગરિક ઉડ્ડયનના વ્યવહારો સ્થગિત કર્યા હતા. ભારતે તાજેતરમાં આ નિર્ણય બદલીને નવી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી...

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લકવીની ધરપકડ ઝી એન્ટરટેઇનમેન્ટના ૧૫ સ્થળે આઈટીના દરોડા ૧૦ કરોડ યુઝર્સના ડેટાની ચોરીછોટા રાજનને ખંડણી કેસમાં બે વર્ષની સજાઆઈટી દ્વારા રોબર્ટ વાડ્રાની ૯ કલાક સુધી પૂછપરછ પંજાબમાં રિલાયન્સના ટાવર તૂટતાં કોર્ટમાં અરજીમહિલાઓ...

ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંક પાંચમીએ ૧૦૩૭૩૨૮૭ અને કુલ મૃતકાંક ૧૫૦૧૦૬ અને રિકવરી આંક ૯૯૯૨૦૩૯ પહોંચ્યો છે ત્યારે ભારતમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણની કવાયત ચાલી રહી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણથી બચવા બે પ્રકારના વય જૂથના લોકોને...



to the free, weekly Gujarat Samachar email newsletter