યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે હનુમાનકૂદકોઃ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

ચેથામ હાઉસમાં મંગળવાર ૨૫ જૂને IPF અને CII દ્વારા ડો. મોહન કોલના અધ્યક્ષપદે ભારત પડકારોનો સામનો કરી કેવી રીતે તકનું સર્જન કરી શકે તે મુદ્દે રાઉન્ડ ટેબલ...

હૈદરાબાદના સાતમા નિઝામ ઉસ્માન અલી ખાને ૧૯૪૮માં ભારતના ભાગલા સમયે લંડનની નેટવેસ્ટ બેંકમાં થાપણ તરીકે મૂકેલા એક મિલિયન પાઉન્ડની માલિકી મુદ્દે ભારત અને પાકિસ્તાનના...

સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ...

ભારતીય હાઈ કમિશન ફરી એક વખત તેની કોન્સ્યુલર સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા આવી રહ્યું છે. રવિવાર સાત જુલાઈએ સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬, લેટન રોડ, લંડન E15 1DTખાતે આપ આ સેવા મેળવી શકશો.

મેન્સા આઈક્યુ ટેસ્ટમાં જિયા વડુચા પછી વધુ એક ૧૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની અનુષ્કા દીક્ષિતે ૧૬૨ પોઈન્ટનો સર્વોચ્ચ સંભવિત સ્કોર હાંસલ કર્યો છે. લંડનના બાર્કિંગસાઈડની...

 સ્વિટઝર્લેન્ડની બેન્કોમાં નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં બ્રિટને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ભારત ૭૪મા ક્રમે છે. ગત વર્ષે ભારત ૭૩મા સ્થાને હતું....

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ જોનાથન રાડવેએ બે બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ૪૮ વર્ષીય...

ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે....

પહેલા વિશ્વ યુદ્ધ સમયના ૧૦૦ વર્ષ પુરાણા એક વિમાને ફરી આસમાન સર કર્યું છે! અને આનો જશ જાય છે બ્રિટનના એક દંપતી અને તેમની ૧૦ વર્ષની મહેનતને. આ દંપતીએ ભંગારમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter