મોદીએ હીરાબાની સલાહ ગાંઠે બાંધીઃ ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...

22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

બ્રેક્ઝિટ વાટાઘાટો ચાલે છે ત્યારે યુકે અને ભારત વચ્ચે બિઝનેસ વધારવાના વિશ્વાસવર્ધક પગલાં તરીકે ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ અને ભારતના હાઈ કમિશનર...

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા...

આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક ધારાસભ્ય દેવેન્દ્ર સહરાવત ભાજપમાં સામેલ થઈ ગયા છે. બિજવાસનથી ચૂંટાયેલા સહરાવતે આરોપ મૂક્યો હતો કે મેં ઘણું અપમાન સહન કર્યા પછી આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રીજી મેના રોજ દિલ્હીની ગાંધીનગર વિધાનસભા બેઠક...

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબક્કામાં સોમવારે ૭ રાજ્યોમાં ૫૧ બેઠકો માટે ૬૩.૦૫ ટકા મતદાન થયું હતું. કાશ્મીરનાં પુલવામા, પશ્ચિમ બંગાળનાં બરાકપોર, બાંગાવ અને...

આઝાદ ભારતના ઈતિહાસમાં વર્તમાન લોકસભા ચૂંટણી સૌથી વધુ વાણીવિલાસ અને કડવાશસભર બની રહી છે. ઘણું બધું બદલાયું છે. જૂના કટ્ટર શત્રુઓ પણ મિત્રો બની ગયા છે. જો...

આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક...

મે મહિનાની શરૂઆતમાં સરકારી ખજાનો છલકાઈ ગયો છે. નાણા મંત્રાલયે પહેલી મેએ જીએસટી કલેક્શનના આંકડાઓ બહાર પાડયા હતા. જેમાં જણાવ્યું કે, માર્ચ ૨૦૧૯ની તુલનાએ એપ્રિલમાં સરકારને જીએસટી પેટે રૂ. ૧.૧૩ લાખ કરોડ મળ્યાં છે જે સૌથી વધારે છે.

વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક વિરુદ્ધ ઇડીએ મુંબઇની કોર્ટમાં ટેરર ફન્ડિંગ, મની લોન્ડરિંગના આક્ષેપ સાથે ચાર્જશીટ દાખલ કરી છે. ઝાકિર નાઇકના પ્રવચનોમાંથી પ્રેરણા મેળવનાર બંધુકધારીએ તાજેતરમાં ઢાકા કાફે પર હુમલો કરતાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા...

દેશમાં પહેલી વાર એક અનોખા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે હરિયાણાના ટોહાનાના રહેવાશી રવિ કુમારને નાસ્તિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાથી તે...



to the free, weekly Gujarat Samachar email newsletter