મોદીએ હીરાબાની સલાહ ગાંઠે બાંધીઃ ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...

22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

સીબીઆઈએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમનાં પત્ની આરતી સિંઘલ વિરુદ્ધ લોન પેટે રૂ. ૨,૩૪૮ કરોડની છેતરપિંડી મામલે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. સંજય સિંઘલની પત્ની આરતી આ કંપનીની વાઈસ ચેરમેન છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ એલઓસી...

સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬મીએ નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી ન હોય તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા...

રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’ કહેવાના અવમાનના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે...

અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા...

સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...

૨૦૦૨માં ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી અને વિચરતું જીવન જીવતી બિલ્કીસ બાનોને રૂ. ૫૦ લાખ વળતર, નોકરી, મકાન આપવાનો આદેશ કર્યા...

એક ભારતીય અમેરિકી ઇજનેર હિર્ષ સિંઘ આગામી વર્ષે ૨૦૨૦માં અમેરિકામાં થનારી સામાન્ય ચૂંટણીમાં ન્યૂ જર્સીના ડેમોક્રટિક સેનેટર સામે બાથ ભીડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર તરીકે જાણીતા હિર્ષ સિંઘ રિપબ્લિક પાર્ટીના વર્તમાન સેનેટર કોરિ બૂકર સામે...

વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રમાં હાથ ધરાયેલી લોકસભા ચૂંટણી પ્રક્રિયાના ચોથા તબક્કામાં સોમવારે ૭૨ બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ ઉત્તર પ્રદેશ, બિહાર,...



to the free, weekly Gujarat Samachar email newsletter