
ન્યૂકેસલના ૧૭ પુરુષ અને એક મહિલાની ગેંગને શ્વેત અને બ્રિટિશ તરુણીઓને લક્ષ્ય બનાવી તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સ આપવા તેમજ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવાયાં...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ન્યૂકેસલના ૧૭ પુરુષ અને એક મહિલાની ગેંગને શ્વેત અને બ્રિટિશ તરુણીઓને લક્ષ્ય બનાવી તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સ આપવા તેમજ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવાયાં...
મુંબઈને હચમચાવી નાખનારા ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ‘ટાડા’ કોર્ટે ગુરુવારે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને આજીવન કેદની જ્યારે તેના બે સાથીદારો મોહમ્મદ...
વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...
૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી....
ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...
નાગરિકોને નવેમ્બર ૨૦૧૬માં રદ કરાયેલી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટ સરકારમાં જમા કરાવવાની હવે વધુ કોઈ તક આપવાનો કેન્દ્રીય નાણામંત્રાલયે ઇનકાર કર્યો છે. સરકાર હવે કહે છે કે, રદ કરાયેલી તમામ નોટ રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ છે. આર્થિક બાબતોના સચિવ...
કેન્દ્રના ગૃહ સચિવપદેથી રાજીવ મહર્ષિ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ આઈએએસ અધિકારી રાજીવ ગઉબાને નવા ગૃહ સચિવ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ ફિક્સ બે વર્ષનો રહેશે.
ભારતમાં બાળક નહિ ધરાવતાં નિઃસંતાન લોકો માટે ભાડૂતી કુખની સેવા (સરોગસી) માટેના બિલ સંબંધિત પાર્લામેન્ટરી સમિતિએ પોતાની ભલામણમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં...
ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા...