ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

પશ્ચિમ બંગાળમાં ૪થી એપ્રિલથી વિધાનસભાની ચૂંટણી શરૂ થાય તે પહેલાં બે વર્ષ પહેલાં કરાયેલાં સ્ટિંગ ઓપરેશનની ક્લિપ ૧૪મી માર્ચે જાહેર થતાં રાજકીય ખળભળાટ મચી...

મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈનના સિંહસ્થ મહાકુંભમાં અત્યાર સુધીનું સૌથી મોટું હાઈટેક આયોજન થયું છે. ૨૨ એપ્રિલથી શરૂ થઈ રહેલા કુંભમાં સંતોને પંડાલ શોધવાથી...

સંસદીય સમિતિઓમાં ગેરહાજરીના કારણે શાસક ભાજપના જ ૧૨ સાંસદોને ત્રણ મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓમાંથી કાઢી મુકાયા છે. આ સમિતિઓમાં પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસસી),...

લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સાંસદ અને મિનિસ્ટર ફોર જસ્ટિસ એન્ડ વર્ક એન્ડ પેન્શન્સ શૈલેષ વારાએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી....

લોકસભાની એથિક્સ કમિટી દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના બ્રિટિશ નાગરિકત્વ અંગેના વિવાદ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના...

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંદર્ભે સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) સમક્ષ તેમના વકીલ સાથે હાજર થયા હતા....

લંડન,નવી દિલ્હીઃ ભારતમાં ૧.૧૭ લાખ પ્રવાસીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં ઓનલાઈન ઈ-વિઝા મારફત પ્રવેશ મેળવ્યો હતો, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૪,૯૮૫ લોકોના...

લાંબા સમયથી સંસદ ગૃહમાં પડેલા રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલને છેવટે રાજ્યસભાની મંજૂરી મળી છે. રિઅલ એસ્ટેટ બિલ મકાનની ખરીદીમાં ગ્રાહકોને...

ઈશરત જહાંના મામલે નરેન્દ્ર મોદીને તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની છબિ ખરડવા માટે ‘કાવતરા’માં સપડાવી દેવાનું અગાઉની યુપીએ સરકારે કાવતરું રચ્યું...

આર્ટ ઓફ લિવિંગ દ્વારા આજથી યમુના કિનારે થઇ રહેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને કલાકો બાકી રહ્યા છે, પણ તેની સાથે જોડાયેલા વિવાદનો અંત દેખાતો નથી. નેશનલ ગ્રીન...



to the free, weekly Gujarat Samachar email newsletter