
કોરોના વાઈરસ કોવિડ-૧૯ની અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકો પર શા માટે વિષમ અસરો થાય છે તેની સમીક્ષા કરતો પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)નો રિપોર્ટ...
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વજન યથાવત્ રહ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી ધારાસભ્યોને મંત્રીપદને અપાયાં છે. રૂપાણી જ્યારે...
ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

કોરોના વાઈરસ કોવિડ-૧૯ની અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકો પર શા માટે વિષમ અસરો થાય છે તેની સમીક્ષા કરતો પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)નો રિપોર્ટ...

એલિંગ અને સાઉથોલના લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ કૌભાંડો અને ફ્રોડ્સ સામેની તેમની લડતમાં સહભાગી બનવા યુકે સરકારને જણાવ્યું છે. તેમણે એશિયન વોઈસ અને ગુજરાત...

ગુજરાતને કોરોના મહામારી કનડી રહી છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણી હેરાનપરેશાન કરી રહી છે. કોરોનાથી ત્રસ્ત-ગ્રસ્ત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો...

કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં ભારત વિજયપથ પર આગળ વધી રહ્યો છે અને તેનો વિજય સુનિશ્ચિત છે તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. એનડીએ સરકારના બીજા કાર્યકાળનું...

ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી...

એલન મસ્કની ‘સ્પેસએક્સ’ કંપનીએ કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે અંતરીક્ષમાં ઇતિહાસ આલેખ્યો છે. કંપનીએ ‘નાસા’ના બે અવકાશયાત્રીઓ - બોબ બેનકેન અને ડગ હર્લીને...

ભારત - ચીન વચ્ચે લદ્દાખ સરહદે સર્જાયેલો તણાવ પખવાડિયા પછી પણ જૈસે થે છે. એક તરફ ચીનના નેતાઓ એવા નિવેદનો કરી રહ્યા છે કે સરહદી તણાવ મામલે ભારત સાથે વાટાઘાટ...

દેશમાં લોકડાઉન-૫.૦ અને રાજ્યમાં અનલોક-૧.૦ જાહેર થયાં. જોકે છેલ્લાં ૭૦ દિવસમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારાના સંકટને ટાળી શકાયું નથી. રાજ્યમાં...

મિનિયાપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ દમનમાં મૃત્યુ નીપજ્યા બાદ અમેરિકાભરમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધની એક ચિનગારીએ સમગ્ર દેશને હિંસાના...

લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા – એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પેંગોંગ ત્સો સરોવર...