ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માસ્ક સંબંધિત નવા પૂરાવાની સમીક્ષા કરવાની ફરજ પડી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તંદુરસ્ત લોકો ફેસ માસ્ક પહેરે તો તેને કોરોના વાઈરસનો...

જે દેશોમા સદી જૂની BCG વેક્સિન અપાય છે ત્યાં કોરોનાથી મૃત્યુદર ૫.૮ ગણો ઓછો હોવાનું  જ્હોન્સ હોપકિન્સ બ્લૂનબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ જણાવ્યું...

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ ડિસેમ્બરથી માર્ચના ગાળામાં કોરોના વાઈરસના જિનેટિક ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. તેમને ત્રણ ભિન્ન છતાં ગાઢપણે સંકળાયેલા A, B અને C પ્રકાર જોવાં મળ્યા છે. મૂળ વાઈરસ ‘A’ પેન્ગોલિન નામના પ્રાણીથી ચામાચીડિયામાં થઈને માનવીને...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ કટોકટીના કારણે મુશ્કેલીમાં આવી પડેલી મોખરાની ચેરિટી સંસ્થાઓને મદદ કરવા માટે ૭૫૦ મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું છે. ચાન્સેલરે આ મદદને અભૂતપૂર્વ ગણાવી જણાવ્યું હતું કે ૩૬૦ મિલિયન પાઉન્ડની રકમ સીધી સરકારી...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ ઈમર્જન્સી રિસ્પોન્ડ ફંડમાં વધુ ૧૪.૫ બિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો હતો, જેમાં NHS, કાઉન્સિલ્સ અને રેલ્વેઝ માટે રોકડ રકમનો...

મોટા ભાગના બ્રિટિશરો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરતા હોવાના અહેવાલો છતાં નિયમોની અવગણના કરનારા બ્રિટિશરોની સંખ્યા પણ ઓછી નથી. ઈસ્ટરના...

બ્રિટન કોરોના મહામારીના વિસ્ફોટની ભૂમિ પર બેઠેલું છે અને વિસ્ફોટ થશે તો હજારો લોકોના મોત થશે તેવી જાણકારી બે મહિના સુધી દિલોદિમાગમાં સંઘરીને બેઠેલા સરકારના...

કોરોના વાઈરસના કટોકટીના આઘાત પછી યુરોપના સ્પેન, ઈટાલી અને ઓસ્ટ્રીયા સહિતના ઘણા દેશ કામે ચડવા તરફ આગળ વધ્યાં છે. બીજી તરફ, ફ્રાન્સે એક મહિનો લોકડાઉન લંબાવી...

એકવીસ દિવસથી લોકડાઉનમાં રહેલા ભારતમાં વધુ ૧૮ દિવસ માટે લોકડાઉન લંબાવાયું છે. કોરોના વાઇરસ મામલે ૨૬ દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...

કેટલાક લોકો વિચિત્ર માનસિકતા ધરાવે છે. યુકેના રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ વડા સ્ટિવ હેડલીએ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગથી મરી જશે તો હું પાર્ટી આપી ઉજવણી કરીશ તેવું વિવાદાસ્પદ વિધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter