ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી...

ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે યોજાયેલી વિશાળ સત્સંગ સભામાં શુભમ ગ્રૂપ ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ...

ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સે પાર્કિન્સન્સ ડિસીઝ અંગે સાઉથ એશિયન કોમ્યુનિટીમાં જાગરૂકતા ઉભી કરવા તેમજ તેના વિશે ચર્ચા-વાતચીત આગળ વધારવાના હેતુસર ચેરિટી સંસ્થા...



to the free, weekly Gujarat Samachar email newsletter