કરમસદ સમાજ યુકેનો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ

કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે. 

સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 જુલાઇના રોજ રોબિન્સવિલમાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ એટલે કે ‘પ્રેરણાના...

લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય...

વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ ૫.પૂ. આચાર્ય રાજરત્ન સૂરિશ્વરજી મહારાજ અને રશ્મિરત્ન મહારાજશ્રીની નિશ્રામાં તપ અને સાધનાના મહાત્મયે વિક્રમ સર્જ્યો. જ્યાં...

ઐતિહાસિક શહેર કેમ્બ્રિજ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગનું સાક્ષી બની રહ્યું છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જીસસ કોલેજ,...

શનિવાર ૧૨ ઓગષ્ટના રોજ યુ.કે. એશિયન વુમન્સ ક્લબે ન્યુટ્રીશીયન અને વેલબીઇંગ નિષ્ણાતને આમંત્રી વાર્તાલાપનું આયોજન હેરોમાં એક ચર્ચમાં કર્યું હતું. જેમાં ૯૦...

રજિસ્ટર્ડ ચેરિટી કેમ્બ્રિજ હિન્દુ એસોસિયેશન (CHA)નો મહામૂલો પ્રોજેક્ટ ‘ધ ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ પરિપૂર્ણતાના આરે છે અને તેનું ભવ્ય ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બર 2023ના...

અનુપમ મિશન યુકે દ્વારા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક મહાયાત્રાના 50 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. પૂજ્ય સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટ 2023થી 7 સપ્ટેમ્બર 2023 સુધીના...

રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રકતદાન અભિયાનનો આરંભ થયો છે. દસ સપ્તાહ સુધી ચાલનારો આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ ન્યૂ જર્સી સ્ટેટમાં અત્યાર સુધીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter