તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી....

અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો....

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં...

સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.એ પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની યુ.કે. ધર્મયાત્રાનું આયોજન કર્યું હતું. તા. ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના...

અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં...

સનાતન ધર્મનો ઘરે ઘરે પ્રચાર અને પ્રસાર કરવા માટે ગુજરાતી પરિવારો દ્વારા ફિનલેન્ડના હેલસિન્કી શહેર ખાતે ભક્ત પરિવારની સ્થાપના કરાઇ છે. ભક્ત પરિવાર દ્વારા...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું...

અમદાવાદના જાસપુર ખાતે સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામની બ્રિટન શાખા એવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકે પરિવારનું સ્નેહ મિલન શનિવાર - 16 સપ્ટેમ્બરના...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ...



to the free, weekly Gujarat Samachar email newsletter