બિગ બીનો 83મો બર્થડે

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.

ફિલ્મફેરઃ કાર્તિક અને અભિષેક બેસ્ટ એક્ટર આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ

ભારતીય ફિલમઉદ્યોગનો ઓસ્કર ગણાતો ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહ શનિવારે રાત્રે અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ઉદ્યોગમાં ઉત્તમ પર્ફોર્મન્સ, કહાની, દિગ્દર્શન અને ટેક્નિક ક્ષેત્રે શાનદાર પ્રદાનને બિરદાવવા માટે ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત થાય છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને ત્યારબાદ યુદ્ધવિરામ પછી પણ દેશવાસીઓ સેનાના શૌર્યને સલામ કરીને તેમનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડ...

ન્યૂ જર્સીના આંગણે યોજાતો મેટ ગાલા શો વર્ષ - પ્રતિ વર્ષ વધુને વધુ ઝાકઝમાળભર્યો બની રહ્યો છે તે વાતનો પુરાવો તેમાં ભાગ લેનારા સ્ટાર્સની સંખ્યામાં જોવા મળી...

ફિલ્મ ‘કેસરી-2’થી મોટા પરદે ફરી ચમકેલા આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે સવાલ ઉઠાવ્યા છે. એક મુલાકાતમાં માધવને સવાલ ઉઠાવ્યો કે પાઠયપુસ્તકો તૈયાર કોણ...

પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત...

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો...

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ...

થોડા સમય પહેલાં આંખની સર્જરી કરાવનાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રશંસકોને સતત અપડેટથી વાકેફ કરતા રહે છે. ધર્મેન્દ્રએ હવે એક તસવીર શેર...

આમિર ખાન અને તેની દીકરી આયરા મેન્ટલ હેલ્થ આ બાબતે જાગૃતિ લાવવા અનેક વાર પ્રયાસ કરતા હોય છે. આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો વિષય પણ મેન્ટલ હેલ્થ...

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામેની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મ પર પ્રતિબંધ...



to the free, weekly Gujarat Samachar email newsletter