ભારતીય પરિવારમાં ખૂની ખેલઃ પતિએ પત્ની સહિત 3 સગાને ઠાર માર્યા

અમેરિકામાં રહેતા ભારતવંશી વિજય કુમારે તેની પત્ની અને અન્ય ત્રણ સંબંધીની હત્યા કરી નાખતાં સનસનાટી મચી ગઇ છે. પારિવારિક વિવાદોમાં આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ ઘટના જ્યોર્જિયાના લોરેન્સવીલે શહેરમાં સામે આવી હતી. પોલીસે હાલ આરોપી...

યુએસમાં બરફનું તોફાન, 20 રાજ્યમાં કટોકટી

બરફના ભાયવહ તોફાને અમેરિકાને બાનમાં લેતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બરફ સાથે આંધી ફૂંકાવાથી તાપમાનનો પારો એકાએક ગગડી જતા લોકો કાતિલ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આ ઉપરાંત હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. સ્નો...

નિવૃત્તિ પછી સામાન્ય રીતે લોકો જ્યાં આરામ કરવાનું પસંદ કરે છે, ત્યારે 81 વર્ષનાં ડીજે ગ્લોરિયા સ્વીડનના ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવી રહ્યાં છે. માથાથી પગ સુધી...

અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ વગર રહેતાં 73 વર્ષનાં શીખ મહિલાને લગભગ 33 વર્ષના વસવાટ પછી અટકાયતમાં લઈને ભારત ડિપોર્ટ કરી દેવાયાં છે. આ મહિલાને તેના સગાસંબંધીઓને...

જો વ્યક્તિનું કિસ્મત જોર કરતું હોય તો ગેમમાંથી પણ નસીબ ચમકાવી શકાય છે તે વાત 15 વર્ષના એલેક્સ બટલરે પુરવાર કર્યું છે. એલેક્સ બટલરે સાત વર્ષની વયે શોધેલી...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નિયમો આકરા કરીને ભારતીય પ્રોફેશનલ્સને મોટો ફટકો પહોંચાડયો છે. આવા સમયે જ અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતમાં જન્મેલા તેમના...

સેનેટ ઉમેદવાર અને રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકને ભગવાન હનુમાનની પ્રતિમા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી વિવાદ થયો છે. 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનો વીડિયો...

અમેરિકી સરકારે રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય બીએપીએસ...



to the free, weekly Gujarat Samachar email newsletter