પેનીને અલવિદા... 232 વર્ષ બાદ પેનીનું ઉત્પાદન બંધ

અમેરિકાની ટંકશાળે 232 વર્ષ બાદ પેનીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. જે રીતે ભારતમાં 80-90ના દશકમાં પૈસાનું ચલણ હતું તેવી જ રીતે અમેરિકામાં પેની એટલે કે એક સેન્ટના સિક્કા અત્યાર સુધી ચાલતા હતા.

રૂ. 2314 કરોડના ક્રિપ્ટો કૌભાંડમાં હિસારના કુણાલ મહેતાની ધરપકડ

અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ કેલિફોર્નિયામાં મોટા ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડમાં કેલિફોર્નિયાના કુણાલ મહેતાની ધરપકડ કરાઇ છે. કુણાલે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો છે અને જણાવ્યું છે કે તે એક ગુનાહિત ગેંગનો ભાગ હતો. તેણે સોશિયલ...

તાજેતરમાં ૨૬મી જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકો દ્વારા અમેરિકાનાં વોશિંગ્ટન સહિત અનેક દેશોમાં ગાંધીજીની પ્રતિમાનું અપમાન કરાયું હતું. યુએસનાં વોશિંગ્ટન ડીસીમાં...

અમેરિકન ટેલિકોમ કંપનીઓ દ્વારા 5જી નેટવર્ક શરૂ કરવાના મામલે એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સર્જાયેલા વિવાદને પગલે અમેરિકા આવતી અને જતી કેટલીક ફ્લાઇટ રદ કરી દેવાતા...

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલા ગુજરાતી પરિવારના ચાર સભ્યોના કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ નીપજ્યાની હૃદયદ્રાવક ઘટનાએ સહુ કોઇને હચમચાવી...

વર્ષ ૨૦૨૦માં યોજાયેલી અમેરિકી ચૂંટણી સંબંધી અહેવાલમાં ચોંકાવનારી સ્પષ્ટતા થઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી હાર્યા પછી અમેરિકી સૈન્યના ટોચના અધિકારીઓને મતદાન મશીનો જપ્ત કરવાના આદેશ કર્યા હતા. વ્હાઇટ હાઉસ તરફથી લેખિતમાં...

અમેરિકાના કેલિફોર્નિયાના ૧૫૦૦ એકર વિસ્તારમાં લાગેલી ભીષણ આગે બિગ સૂર વિસ્તારના જંગલોને ભરડામાં લીધા છે. સૂસવાટા મારતા પવનોને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાતા સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને મુખ્ય રસ્તા પરનો ટ્રાફિક પણ બંધ કરાવાયો હતો. શુક્રવારે રાત્રે...

 લાસ વેગાસમાં યોજાયેલી મિસિસ વર્લ્ડ ૨૦૨૨ સ્પર્ધામાં કોસ્ચ્યુમ રાઉન્ડના વિજેતા નવદીપ કૌરે આ એવોર્ડ જીતવા અંગેના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને લોકોને...

અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના પ્રતિબંધ પોલિસી સલાહકાર જેમ્સ ઓ બ્રાયને ભારતને આડકતરી ધમકી આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ...

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેણે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફર્સને મન મૂકીને પોઝ આપ્યા હતા.

 લોસ એન્જલસમાં રોજ સંખ્યાબંધ કાર્ગો ટ્રેનના ડબ્બાઓ પર ચોર ત્રાટકી રહ્યા છે. અમેરિકામાં અધિકારીઓ માટે એમેઝોન અને અન્ય કુરિયર પેકેજોની ચોરીની ઘટનાઓ ચિંતાનું...

દુનિયાભરમાં લગભગ એકાધિકાર ધરાવતી દિગ્ગજ કંપનીઓ ગૂગલ અને ફેસબુક પર ફરી અમેરિકામાં ઓનલાઈન એડ માર્કેટના વેચાણમાં ગેરકાયદે કરાર કરવાનો આરોપ મૂકાયો છે. ગૂગલના...



to the free, weekly Gujarat Samachar email newsletter