ભારતના લાખો જરૂરતમંદ યુવાનોના જીવનમાં અજવાળાં પાથરતા અમિતાભ શાહ લંડન પ્રવાસે

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પોતાની ઉજ્જવળ કારકિર્દી અને વૈભવશાળી જીવનને ત્યજી યુવા વયે માનવસેવાનો ભેખ ધારણ કરનાર ગુજરાતનો તરવરીયો યુવાન આજે લાખ્ખો જરૂરતમંદોના જીવનમાં અજવાળાં પાથરી રહ્યા છે જેનું નામ છે અમિતાભ શાહ જેઓ ટૂંક સમય માટે લંડન...

એઇલ્સબરીમાં દિવાળીની શાનદાર ઉજવણી માનવતા-કરૂણા-પ્રેમનું દિવેલ પૂરી દિલમાં દીવો કરો...બ્રહ્માકુમારી

શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા ઉત્સવપ્રિય નાના-મોટા સ્થાનિક ભાઇ-બહેનો સજી-ધજી શિયાળાની ઠંડીને અવગણી ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા....

આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે...

નવનાત વણિક ભગિની સમાજના આશાબેન મહેતાએ આ સમરમાં ડાયાબિટીસ યુ.કે.ને ટેકો આપવા ત્રણ મહિનામાં એક મિલિયન સ્ટેપ પૂર્ણ કર્યા છે. આ પગલાની શરૂઆત કેવી રીતે થઇ?...

• BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુકે અને યુરોપદિવાળી દર્શન – દિવાળી અને નૂતનવર્ષના તહેવાર દરમિયાન યુકેના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરો ખૂલ્લા રહેશે અને દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. તા.૪ નવેમ્બર ગુરુવાર સવારે ૯.૦૦થી રાત્રે ૮, તા.૫ નવેમ્બર શુક્રવાર...to the free, weekly Gujarat Samachar email newsletter