કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

વર્ષ ૨૦૨૧ની હજી તો શરૂઆત થઈ છે ત્યાં જ મનોરંજન જગતમાં માઠા સમાચાર આવ્યા છે. રવિવારે ૭૩ વર્ષીય બંગાળી એક્ટર ઈન્દ્રજિત દેબ તથા ૪૨ વર્ષીય મલયાલમ સિંગર સોમદાસનું...

તાજેતરમાં જ માતા બનેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શેર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા...

ફિલ્મ સ્ટાર ઋતિક રોશન હાલમાં જ મુંબઈ સ્થિત એક હોસ્પિટલમાં એન્ડોસ્કોપી સેન્ટરની બહાર પોતાના બંને દીકરાઓ રેહાન તથા રિધાન સાથે આવ્યો હતો. ઋતિક બંને દીકરાઓ...

કોમેડિયન – એક્ટર કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથના ઘરે સોમવારે સવારે દીકરાનો જન્મ થયો હતો. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા...

રહેણાકની ઈમારતને હોટેલ બનાવવાના કેસમાં બોમ્બે હાઇ કોર્ટે એક્ટર સોનુ સૂદને રાહત આપવાની અરજી નામંજૂર કરી હતી. હવે મુંબઈ પોલીસ સોનુ વિરુદ્ધ FIR ફાઈલ કરવા...

સંજય દત્તે બહેન પ્રિયા સાથે ૨૪મીએ ચિત્તોડગઢના સાંવરિયા શેઠ મંદિરમાં બિરાજેલા શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. મંદિરમાં સંજય દત્ત આવ્યો હોવાથી મંદિર પરિસર...

ગુજરાતી ફિલ્મો, નાટકો તથા હિન્દી ફિલ્મોમાં પણ અભિનયનો ઓજસ પાથરનારા પ્રખ્યાત અભિનેતા અરવિંદ જોશીનું ૮૪ વર્ષની વયે ૨૯મી જાન્યુઆરીએ સવારે મુંબઈની નાણાવટી...

કરિના કપૂરને ગર્ભાવસ્થાનો આઠમો મહિનો ચાલે છે. ગર્ભવતી કરિનાએ પોતાનું કામ કરવાનું પણ ચાલુ રાખ્યું છે અને સ્વાસ્થ્ય પર પણ ખાસ ધ્યાન રાખી રહી છે. કરિના સ્વસ્થ...

લોકડાઉનમાં પ્રવાસી કામદારોની મદદ કરનારા સોનુ સૂદે વધુ એક સારા કામ માટે ચાહકોને વિનંતી કરી છે. સોનુ બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રેશન અને ડોનેશન પ્રત્યે લોકોને...



to the free, weekly Gujarat Samachar email newsletter