અનન્યા અને અર્જુનને વગોવતા બાબિલના વીડિયોથી ખળભળાટ

પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ...

સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

બોલિવૂડની હસ્તીઓએ પણ દિવાળીનો મહાપર્વ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો હતો. અભિનેત્રી પ્રયંકા ચોપરાએ પતિ નીક જોનાસ સાથે મેક્સિકોમાં દિવાળી ઉજવી હતી. મહાનાયક અમિતાભ...

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર...

ફિલ્મ ‘ઇન્શાલ્લાહ' પર કામ બંધ થતા જ મીડિયામાં ચર્ચા હતી કે સંજય લીલા ભણસાલી ડિસ્ટર્બ થઈ જશે, પણ ભણસાલી હિંમત ન હારતા આલિયા સાથે અન્ય એક ફિલ્મની યોજના કરી...

આયુષમાન ખુરાનાને સિનેમાજગતમાં ફક્ત સાત વરસ જ થયા છે. આટલી નાની સફરમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ...

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ સામે રાચી કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અમિષા પટેલ પર પ્રોડ્યુસર અજયકુમારે રૂ. અઢી કરોડના ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો...

મહાનાયક અમિતાભ બચ્ચને ૧૧મી ઓકટોબરે પોતાની ૭૭મી વર્ષગાંઠ સાદાઇથી ઊજવી હતી. મુંબઇના જૂહુ બિચ પાસે આવેલા તેમના પ્રતીક્ષા બંગલા પાસે બિગ બીના ચાહકોના ટોળા...

રોહિત શેટ્ટીની પોલીસકર્મીઓના જીવન અને કવન ઉપર વધુ એક ફિલ્મ આવી રહી છે. ફિલ્મ ‘સૂર્યવંશી’ ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ પછીની આ ત્રીજી ફિલ્મ હશે, તેમાં પોલીસ કેન્દ્રસ્થાને...

સલમાન ખાનના વિવાદમાં ઘેરાયેલા શો ‘બિગ બોસ’ની સિઝન ૧૩ ઉપર સંકટ વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલો શોનો વિરોધ હવે પ્રસારણ મંત્રાલય સુધી...

બિહારમાં પૂર અને અતિવૃષ્ટિએ આ વર્ષે આતંક મચાવ્યો છે જેની સામે સરકાર પૂર પીડિતોની રાહત માટે કાર્યરત રહી છે.  આ પૂરપીડિતો માટેના રાહતફંડમાં દાન માટે હિંદી...

તમન્ના ભાટિયાની સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સેરા નરસિંહા રેડ્ડી’ રિલીઝ થઈ છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ છે, પરંતુ તમન્નાના આ ફિલ્મમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter