કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

ફિલ્મમેકર કરણ જોહર નજીકના ભવિષ્યમાં પોતાની કંપની ‘ધર્મા કોર્નરસ્ટોન એજન્સી’ (DCA) હેઠળ ૪ નવી ટેલેન્ટને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવશે. આ વાતની જાણકારી કંપનીએ...

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા ૧૫મી ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્નબંધને જોડાઈ છે. વેલેન્ટાઈન ડેના દિવસે દિયાએ મહેંદીની તસવીર સોશિયલ મીડિયામાં...

ફિલ્મ ‘બાહુબલી’થી પ્રખ્યાત ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘RRR’ને લઈને દર્શકો ભારે ઉત્સુક છે ત્યારે સમાચાર છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આ ફિલ્મમાં...

બોલિવૂડના પ્રખ્યાત શો મેન સ્વ. રાજ કપૂરના સૌથી નાના પુત્ર ફિલ્મમેકર રાજીવ કપૂરનું ૫૮ વર્ષની વયે મુંબઈમાં મંગળવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. રાજીવ કપૂરના...

વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠની તાજેતરમાં પોલીસે પોર્ન વીડિયો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. ગેહના પર આરોપ છે કે, તેણે ૮૭ પોર્ન વીડિયો...

અભિનેતા સૈફઅલી ખાન ચોથી વખત પિતા બનવાનો છે. કરીના ફેબ્રુઆરી મહિનામાં તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. આ દરમિયાન સૈફઅલી ખાને પેટરનિટી બ્રેક લેવાની જાહેરાત...

અભિનેત્રી આલિયા ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ્સમાં વેકેશ– મનાવવાનું નક્કી કર્યું હતું. પોતાની બહેન શાહિન, બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર તથા અનુષ્કા...

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસના મૌન વિશે એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ નારાજગી વ્યક્ત કરી છે. તેણે પોતાની એક સોશિયલ...

લગભગ એક વર્ષથી વિશ્વભરને થથરાવી-ડરાવી રહેલા કોવિડ-૧૯ને કારણે આપણે સૌ ઘરમાં પૂરાઇને બેઠા છીએ, આપણે કયાંય હોલીડે, પાર્ટી કે સ્નેહી, મિત્રોને મળી શકતા પણ...

મધ્ય પ્રદેશ ફિલ્મો અને વેબ શો માટે શૂટિંગ હબ બની રહ્યું છે. આશરે મહિના પહેલાં અહી વિદ્યા બાલનની ‘શેરની’ ફિલ્મનું શૂટિંગ થતું હતું. હાલ ‘ધાકડ’નું શૂટિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter