એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

બ્રિટન યુરોપીય યુનિયન છોડે તે પહેલાનું સંભવિત છેલ્લું બજેટ રજૂ કરતા ચાન્સેલર ફિલિપ હેમન્ડ લાખો કામદારો માટે કરરાહતની છૂટા હાથે લહાણી કરી હતી. તેમણે આગામી...

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

બાળકો મોટા થઇને પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવાના સપના જોતા હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બાળકો એવાં પણ છે જેઓ બાળપણમાં જ જબરા બિઝનેસ-માઇન્ડેડ હોય...

ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ (IPF) એ FICCI અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા સાથે સંયુક્તપણે ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના એક પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી અને ‘ઈન્વેસ્ટિંગ...

યુકેમાં વાર્ષિક ૧૦ ટકાના દરે પારિવારિક દેવું વધી રહ્યું છે. ઘરવખરીના સામાનના સ્ટોર્સમાં કરાતો ખર્ચ ગત દાયકામાં૧૧.૧ ટકાના ઊંચા દરે વધ્યો હતો. પરિવારોએ માત્ર...

વંશીય લઘુમતી અને શ્વેત કર્મચારીઓ વચ્ચે પ્રવર્તતી વેતનખાઈ જાહેર કરવી પડશે. થેરેસા સરકારની યોજના અનુસાર ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતી ૧૦,૦૦૦ કંપનીઓએ દર વર્ષે...

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...

ભારતીય બેંકોનું ફૂલેકું ફેરવીને લંડન આવેલા વિજય માલ્યાની માલિકીની ફોર્મુલા વન કાર રેસિંગ ટીમના અયોગ્ય વેચાણના કારણે ભારતીય બેંકોને ફરી એકવાર રૂ. ૩૮૦ કરોડનું...

પંજાબ નેશનલ બેંક સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી ૪૭ વર્ષીય નિરવ મોદીની દેશ અને વિદેશસ્થિત સંપત્તિને એન્ફોર્સમેન્ટ...

દુનિયામાં બાળકોથી માંડી વરિષ્ઠોની લોકપ્રિય કેડબરી ચોકલેટ બનાવતી કંપની મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ હાલમાં કેડબરી ડેરી મિલ્ક, ચોકલેટ બાર, બિસ્કિટ, ટોબ્લેરોન અને...



to the free, weekly Gujarat Samachar email newsletter