યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

વર્ષ ૨૦૧૬ની સાલમાં પોતાની પત્‍ની સીમા સિંહની નિર્દયતાથી હત્‍યાના કરવાના આરોપસર પકડાયેલા ન્‍યૂ જર્સીના ઈન્‍ડિયન અમેરિકન શોપ કીપર નીતિન સિંઘને સાલેમ કાઉન્‍ટી...

અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે એચવન-બી વિઝામાંથી ગ્રીનકાર્ડ મેળવવાનું હવે વધારે મુશ્કેલ બનશે. ૧ ઓક્ટોબરથી એચવનબી વિઝાધારકોને ગ્રીનકાર્ડ આપતાં પહેલાં તેમના પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન...

યુનિવર્સિટીમાં એડમિશન ન મળવાથી નિરાશ અમેરિકન વિદ્યાર્થીએ એક શીખ વિદ્યાર્થી ગગનદીપ સિંઘની હત્યા કરી હતી. ગગન સોફ્ટવેર એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને ત્રીજા વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો અને ગગન ટેક્સી પણ ચલાવતો હતો. ૨૮ ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીએ...

અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલર સુધી પહોંચ્યો હોવાના રિપોર્ટ છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ...

હરિકેન હાર્વેના પગલે ગ્રેટર હ્યુસ્ટનમાં મૂશળધાર વરસાદે સર્જેલી ભારે તારાજી બાદ પબ્લિક અને પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં ૧૦૦થી...

અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલરે પહોંચ્યો છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન છે. અલબત્ત,...

ટેક્સાસ અને હ્યુસ્ટનમાં આવેલા હાર્વે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અમેરિકાના ઈતિહાસમાં ચક્રવાત સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. અહીં ચાર દિવસમાં...

અમેરિકાના ટેક્સાસ પર શક્તિશાળી વાવાઝોડું હરિકેન હાર્વે ૨૬મી ઓગસ્ટે ત્રાટકતાં ચક્રવાતી વંટોળને કારણે યુએસમાં અનેક શહેરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ટેક્સાસ...

કેનેડાના કાંઠે આવેલા સેબલ ટાપુ પર મહિલા વિજ્ઞાની જો લુકાસ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી એકલા રહે છે. જો લુકાસ પ્રકૃતિશાસ્ત્રી હોવાથી અહીં રહીને ટાપુની પ્રકૃતિનો...

વિશ્વની ટોચની અને ઉચ્ચ શિક્ષણની અમેરિકાની સૌથી જૂની સંસ્થાઓ પૈકીની એક ગણાતી હાર્વર્‍ર્ડ યુનિવર્સિટીમાં હિંદુ પૌરાણિક ધર્મ ગ્રંથો 'મહાભારત' અને 'રામાયણ'...



to the free, weekly Gujarat Samachar email newsletter