‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

 માત્ર ૯ વર્ષનો ટેણિયો ફરી એક વખત વિશ્વભરના અખબારી માધ્યમોમાં છવાયો છે. હોલિવૂડ સેલિબ્રિટી સમાન આ બાળક દરરોજ માત્ર એક ૧ કલાકનું શૂટિંગ કરીને ૨૦૨૦માં સૌથી...

આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે... સાન ફ્રાન્સિસ્કોના અખબારને એક સિમ્બોલિક પત્ર મળ્યો હતો. એક સીરિયલ કિલરે એ રહસ્યમય મેસેજ પાઠવ્યો હતો, પરંતુ તે વખતે મેસેજનો...

અમેરિકાના પેન્સિલવેનિયામાં અશ્વેત લૂંટારુંઓએ ગુજરાતી એવા અશોક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં મહેસાણાના કડીના વડુ ગામના પાટીદાર...

અમેરિકામાં સત્તાનું સુકાન જો બાઇડેનના હાથમાં સોંપાશે તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સોમવારે ઇલેક્ટોરલ કોલેજ વોટિંગમાં જો બાઇડેનનો વિજય થયો હતો. જો બાઈડેનને...

 ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને અમેરિકામાં માતા-પિતાની...

‘ટાઈમ’ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ માટે આ વર્ષે ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ-ઉપપ્રમુખ જો બાઇડેન અને કમલા હેરિસ પર પસંદગી ઉતારી છે. અમેરિકાથી પ્રસિદ્ધ થતા આ વિશ્વખ્યાત...

ફન એન્ડ પ્લેફૂલ તરીકે જાણીતા પેન્ટ્સ પર ભગવાન ગણેશની તસવીરને ખૂબ અયોગ્ય ગણાવીને હિંદુઓએ ઉગ્ર વિરોધ કર્યા પછી ટકાકા (ચાસ્માન, ન્યૂઝીલેન્ડ) ખાતે મુખ્યમથક...

વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...

ગુજરાતના ‘જયહિન્દ’થી માંડીને અમેરિકાસ્થિત ઇન્ડિયા એબ્રોડ ગ્રૂપના ‘ગુજરાત ટાઈમ્સ’ સહિતના અખબારોમાં દીર્ઘ સમય સુધી પત્રકાર તરીકે ફરજ બજાવનાર ઠાકોરભાઈ પટેલનું...

અમેરિકન ઉપભોક્તાઓએ બ્લેક ફ્રાઇડે સેલની ખરીદીમાં આશરે નવ બિલિયન ડોલર ઓનલાઈન ખર્ચ્યા હતા. મોટા ભાગનાઓએ સ્માર્ટફોન માટે વધુ નાણા ખર્ચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter