‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસ અને રાજ્યની એસેમ્બલીની ચૂંટણીઓમાં એક ડઝન કરતાં વધુ ભારતીય અમેરિકનો ચૂંટાઈ આવ્યા છે. કેટલાકે તો પહેલી વખત ચૂંટાઈને ઇતિહાસ રચ્યો...

અમેરિકામાં પ્રમુખપદના ચૂંટણી પરિણામોની ઉત્સુક્તાભેર સાથે રાહ જોવાઇ રહી હતી ત્યારે બીજી તરફ રેબિટ હટ નામના એક નાનકડા નગરમાં યોજાઇ ગયેલી મેયરપદની ચૂંટણીમાં...

અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ જાહેર કર્યું છે કે ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી છે. આ જળભંડાર એટલો વધારે છે...

હું આ ક્ષણે મારી માતાની અત્યંત આભારી છું. મારી માતા, શ્યામલા ગોપાલન હેરિસ ૧૯ વર્ષની વયે ભારતથી અમેરિકા આવી હતી ત્યારે તેણે કદાચ આ ક્ષણની કલ્પના પણ નહીં...

ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી...

વિશ્વના સૌથી વધુ શક્તિશાળી અને સૌથી જૂની લોકશાહી ધરાવતા દેશ અમેરિકામાં એક લાંબી પ્રક્રિયાને અંતે પ્રમુખપદની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. અમેરિકાને ૪૬મા પ્રમુખના...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૪ વર્ષના શાસનકાળમાં ૨૦,૦૦૦થી વધુ વાર જૂઠ્ઠું બોલ્યા છે. ફેક્ટ ચેક વેબસાઇટ પોલિટિફેક્ટના જણાવ્યા અનુસાર ૨૦૧૬થી અત્યાર સુધીમાં...

અમેરિકી પ્રમુખ-પદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી બાદ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે જ્યારે ડેમોક્રેટ જો બાઇડેન બાજી મારી ગયા છે. વિવાદનો વંટોળ...

વ્યથિત હિંદુઓએ બ્રુકલીન, ન્યૂયોર્કમાં હેડક્વાર્ટર ધરાવતી ઈ-કોમર્સ કંપની Etsy, Inc.ને હિંદુ ભગવાન ગણેશજીની તસવીર સાથેની સેક્સી ગણેશ થોંગ પેન્ટી ખૂબ અયોગ્ય...

ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની એમી બેરા કેલિફોર્નિયામાંથી અમેરિકન સંસદમાં સાંસદ તરીકે તાજેતરમાં વિજેતા બન્યા છે. આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના...



to the free, weekly Gujarat Samachar email newsletter