‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

વિસનગરના સેવાલિયા ગામના દિલીપભાઈ ભાઈચંદભાઈ પટેલ (ઉ. વ. ૪૩) પોતાના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે ફ્લોરિડામાં સ્થાયી હતા. તેઓ ફ્લોરિડા શહેરમાં સ્ટોર...

બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ૨૬મી સપ્ટેમ્બરે રાત્રે ન્યૂ યોર્ક, પોર્ટ લેન્ડ, સિએટલ, લોસ એન્જલસ અને લિસવિલેમાં ફરી એક વાર બ્રેઓના...

ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરી અમેરિકામાં ૩ મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. ૨૭મી સપ્ટેમ્બરે...

સેવક પ્રોજેક્ટની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી)ના સહકારથી ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યલક્ષી જાગૃતિ તથા માળખાલક્ષી સુવિધા માટે...

જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાઈલ્ડ ફાયરના કારણે નાપા વેલીના વાઇન ઉત્પાદન કરનારા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે અને ૨૦૦૦...

યુએસના વોશિંગ્ટનમાં આવેલા વેનકુવરમાં આવેલું ૧૯૪ વર્ષ જૂનું એપલ ટ્રી જમીનદોસ્ત થઈ ગયું છે. આ વૃક્ષ પેસિફિકના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આવેલા સફરજનના વૃક્ષોમાંનું...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત જાતીય સતામણી મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. એમી ડોરિસ નામની પૂર્વ મોડેલે તાજેતરમાં આરોપ લગાવ્યા છે કે, ૧૯૯૬માં એક ટેનિસ...

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંકડો મંગળવારના અહેવાલ પ્રમાણે ૩૧૬૨૯૯૬૦ અને મૃત્યુઆંક ૯૭૧૮૦૩ નોંધાયો છે. વિશ્વમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા ૨૩૨૨૫૩૫૭...

ગુજરાતમાં મૂળિયા ધરાવતા અમેરિકન ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર આન્દ્રીજ પારેખને બેસ્ટ ડિરેક્શન માટે પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત થયો છે. તેમને આ એવોર્ડ એચબીઓ ચેનલ...

ભારે પવન ફૂંકાવાને કારણે કેલિફોર્નિયાની આગ મોહાવી રણના રહેણાક વિસ્તારોમાં ફેલાઇ જતાં અનેક મકાનો નાશ પામ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં એક ફાયર ફાઇટરના મોતની તપાસ શરૂ કરી દેવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter