રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને મોરચે ભારતનો રેકર્ડ ખૂબ દયનીય છે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૧૯ દરમિયાન આપવામાં આવેલી પેટન્ટ મેળવી ચૂકેલી ટોચની ૧૦૦ કંપનીમાં ભારતની એક પણ કંપની નથી. તે યાદીમાં અમેરિકા અને જાપાનનો દબદબો છે, તો ચીન હજી ઊભરતો સિતારો છે. વિટંબણા...