મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ગણદેવી નજીક દુવાડા ગામની સીમમાં ૩૧મી ડિસેમ્બરે મુંબઇથી વડોદરા જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક એનઆરઆઇ સહિત બે યુવાનના...

ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ‘લલિતાબા ક્રિટીકલ કેર યુનિટ’ના લોકાર્પણનો કાર્યક્રમ ૨૪મી ડિસેમ્બરે યોજાયો હતો. ચરોતર...

ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં નડિયાદ પીપલગજમાં યોગી ફાર્મમાં અત્યાધુનિક સંતનિવાસનો નવનિર્માણનો શિલાન્યાસ વિધિ ડોક્ટર...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૪મી નવેમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાતમાં આવેલા આંકલાવમાં સવારે જાન પ્રસ્થાન કરતા પૂર્વે વરરાજા હાર્દિકભાઈ...

ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને...

‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના...

ઇડીએ બિઝનેસમેન અને આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન નિયંત્રિત કંપનીના ૧૦.૩૫ કરોડ રૂપિયના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરી લીધા છે. કેન્દ્રીય એજન્સીએ પનામા પેપર્સ...

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...



to the free, weekly Gujarat Samachar email newsletter