બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશને કોન્કોર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂરું

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના...

વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ટાઉનહોલમાં તાજેતરમાં ગ્રામ પંચાયત તથા વતનવાસીઓ દ્વારા પદ્મશ્રી ડો. દેવેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ભાદરણના આ સેવાભાવી પાટીદારને...

હરિયાણામાં તાજેતરમાં જ યોજાયેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયશીપમાં સિનિયર વુમન કેટેગરીમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ટીમમાં વડોદરાની બે અને અમદાવાદની...

પાંદડા પર ચિત્ર દોરવું એ તો ભલભલા ચિત્રકાર માટે પણ પડકાર સમાન ગણાય, પણ વડોદરાના ચિંતન દવેએ ચિત્રકામમાં પણ કારીગરી બતાવી છે. બારમાસીનાં ૧.૮ ઈંચના પાંદડાથી...

હાલોલના જનરલ મોટર્સ કંપનીના કાર પ્લાન્ટને અખાત્રીજના દિવસે એટલે કે ૨૮મી એપ્રિલના રોજ આખરે તાળાં વાગી ગયા હતાં અને પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ૧૦ લાખ કાર બની છે. અંતિમ દિવસે કર્મચારીઓએ ૬૨ કાર બનાવી હતી....

આાગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પૂરાં જુસ્સાથી લડીને નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે, તેમ ગુજરાત દિને, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ...

ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૩મી એપ્રિલે આયોજિત વ્યાખ્યાનમાં સુબ્રમણ્યમ સ્વામીએ યુપીએ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ, માલેગાંવ જેવા...

રાજ્યમાં પ્રથમવાર વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સોમવારે સવારે ગુજરાત અને છત્તીસગઢની ટીમ વચ્ચે ભારતની જૂની રમત ગિલ્લી-દંડાની મેચ હતી. રાજ્યના...

પોર ગામના નવીનગરીમાં ૧૩મી એપ્રિલના રોજ રાત્રે પાણીની ટાંકી પાસેના પાણી શુદ્ધિકરણ માટે મૂકેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લિકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ...

વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter