સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના નવનિયુક્ત હોદ્દેદારો

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માત્ર ગુજરાતમાં જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ - ભારતીયો વસે છે ત્યાં ત્યાં ‘વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ’ નવરાત્રિની રંગત જામી છે. નવલાં નોરતાની...

બે સ્થાનિક હીરો ડોન અને જૂડીમાંથી પ્રેરણા મેળવીને મૂર પાર્ક રેસિડેન્ટ્સ એસોસિયેશન દ્વારા કચરાના નિકાલ થકી બીજાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

પેરિસ ઓલિમ્પિકના સમાપનની સાથે હવે વિશ્વભરના ચાહકો અને રમતવીરોની નજર ચાર વર્ષ બાદ 2028માં અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં યોજાનારા ઓલિમ્પિક પર મંડાઈ છે. 

કાર્ડિફમાં આવેલા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 

બાંગ્લાદેશના મુજીબનગરમાં બાંગ્લાદેશની આઝાદી અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યના સરેન્ડરનું દૃશ્ય દર્શાવતા સ્ટેચ્યૂ તોડી પડાયા છે.

હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા દિવ્યાંગ પર્વતારોહકોની ટીમે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર તિરંગો...

રશિયા અને અમેરિકાએ શીત યુદ્ધ પછી સૌથી વધુ 26 કેદીઓની આપ-લે કરી છે. આ દરમિયાન યુએસમાં પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે જ્યારે રશિયામાં પ્રમુખ વ્લાદિમીર...



to the free, weekly Gujarat Samachar email newsletter