ટીનેજરની સિદ્ધિઃ 15 લાખ ખગોળીય પિંડ શોધ્યા

મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

ટ્રમ્પની નજર વેનેઝુએલાના 303 બિલિયન બેરલ ઓઇલના ભંડાર પરઃ કારણ એક નહીં, અનેક છે

દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાના 303 બિલિયન બેરલ ઓઇલનો ભંડાર જોઈને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની દાઢ સળકતા છેવટે તેણે તેના પર હુમલો કર્યો અને તેના પ્રમુખને ઉઠાવી ગયા. વેનેઝુએલાનો ઓઈલ ભંડાર વિશ્વના ઓઇલ ભંડારનો પાંચમો હિસ્સો છે. તેનો આ ઓઈલ ભંડાર ઈરાક...

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ પર ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા...

પશ્ચિમ આફ્રિકાના નાઈજર દેશના ડોસો વિસ્તારમાં 15 જુલાઈએ ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતાં અને અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરાયું હોવાની ઘટનાને નાઈજરસ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપવા સાથે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના...

 યુગાન્ડામાં 2023માં સમલૈંગિકતાવિરોધી કઠોર કાયદો પસાર કરાયા પછી LGBTQ કોમ્યુનિટી સામે હિંસા અને તિરસ્કારનો જુલમ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના રિપોર્ટ અનુસાર આ કાયદાના અમલ પછી યુગાન્ડાના સત્તાવાળાઓએ વ્યાપક ભેદભાવ...

કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ...

વડાપ્રધાન મોદી તેમનાં પાંચ દેશોનાં સત્તાવાર પ્રવાસનાં ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા હતા. જ્યાં શનિવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યૂએનોસ એરિસમાં તેમનું...

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ...

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter