ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કેનેડામાં ચૂંટણીજંગઃ કાર્નીની લિબરલ પાર્ટી જોરમાં

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...

 વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક નવતર ટેક્નોલોજી વિકસાવી છે. વાત એમ છે કે 21 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એન્ડ્રુ નુયેન અને કેન અર્મેફિયોએ...

જાપાને વિશ્વનો પહેલો લાકડાનો સેટેલાઈટ લોન્ચ કર્યો છે. ક્યોટો યુનિવર્સિટી અને હોમ બિલ્ડર સુમિતોમો ફોરેસ્ટ્રીએ તૈયાર કરેલા ‘લિગ્નોસેટ’ને સ્પેસએક્સ મિશન દ્વારા...

દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કીકી હેકન્સનનું નિધન થયું છે. કિકી 95 વર્ષનાં હતાં. કિકી હેકન્સને કેલિફોર્નિયામાં તેમના નિવાસસ્થાને ઊંઘમાં જ અંતિમ શ્વાસ...

છેલ્લા કેટલાક વરસોથી ખાલિસ્તાની આતંકવાદીઓનો ગઢ બનેલાં કેનેડામાં હિન્દુઓ પરના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના સપરમા દિવસોમાં જ ખાલિસ્તાનીઓએ...

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા લાંબા સમથી તણાવ પ્રવર્તી રહ્યો છે, જે વીતેલા પખવાડિયે રાજદ્વારીઓની હકાલપટ્ટી બાદ વધ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું...

કેનેડાની ટુડો સરકાર દ્વારા ઈમિગ્રેશનની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આને કારણે કેનેડામાં રહેતા અને સ્ટડી વિઝા પર અભ્યાસ કરવા જવા માંગતા...

મધ્યમથી લાંબા ગાળામાં ચાંદી પણ સોના જેટલું જ કે પછી તેનાથી પણ વધુ રિટર્ન આપે તો નવાઈ નહીં. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસનું અનુમાન છે...

ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત ખોટું બોલી રહ્યું છે. પ્રથમ, કોઈ પુરાવા આપ્યા વિના તેણે ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter