ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ સાથેની મિત્રતાનું પ્રતીક ‘નમસ્તે’

પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં એક નવા શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે.જી. પ્રવીણ કુમાર અને પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા...

પેરિસ મંદિર મહોત્સવના આરંભે પાલખી યાત્રામાં સેંકડો મહિલાઓ અને યુવતીઓ ઉલ્લાસભેર જોડાઈ

પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત બુધવાર, બીજી સપ્ટેમ્બરના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી ભક્તિમય પાલખી યાત્રામાં 2,500થી વધુ લોકો જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના વિધિવત્ આરંભ સાથે આ યાત્રામાં વિવિધ વયની મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી. આ આનંદમય...

ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) દ્વારા ઈબોલા રોગચાળાના ઝડપી સામુદાયિક ફેલાવાની ચેતવણી અપાઈ છે. શુક્રવાર 5 જૂને માત્ર 24 કલાકમાં નવા 71 ઈબોલા કેસને...

અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે....

ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં...

એક અગ્રણી ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક દંપતીએ ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેના ઉપનગરોમાં તબીબી સેવાઓનો વ્યાપ વધારવા માટે 5.5 મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું...

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું પ્રખ્યાત પ્રંબાનન મંદિર પરિસરમાં રવિવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક કલાકાર અરોફી...

33 વર્ષ લાંબો ઇંતઝાર અને આંખોમાં માત્ર એક ઝાંખી તસવીરની યાદ... છતાં બહેને લાપત્તા ભાઇને શોધી જ કાઢ્યો. એક રોટલી મેળવવાની લાલચમાં બાળપણમાં જે ભાઈ ગુમ થઇ...

નિષ્ફળ ભારતીય ટેકનોલોજી કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કોર્ટ તિરસ્કાર બદલ સિંગાપોર કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કિસ્સામાં રસપ્રદ બાબત...



to the free, weekly Gujarat Samachar email newsletter